શોધખોળ કરો

નીતિન પટેલે કોંગ્રેસના ક્યા ટોચના નેતાને કહ્યુઃ ભાઈ, અમનેય અહીં બેસવાનો શોખ થતો નથી, આ તો......

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા સત્રમાં ત્રીજા દિવસે બુધવારે મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પાંચ દિવસના ટૂંકા સત્રમાં ત્રીજા દિવસે બુધવારે મોડી રાત સુધી કામગીરી ચાલુ રહી હતી. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલૈષ પરમાર અને નાયબ મુખ્યમંત્ર નીતિન પટેલ વચ્ચે ચકમક ઝરી હતી. પરમારે વિધાનસભાનું સત્ર લંબાવવાનું કહેતાં નીતિન પટેલે સામું પરખાવ્યું હતું કે, ભાઈ, અમનેય અહીં બેસવાનો શોખ નથી પણ વટહુકમને કાયદામાં બદલવાના છે એટલે પાંચ દિવસ કર્યા છે. વિધાનસભામાં ખરડાઓ પરની ચર્ચામાં ધારાસભ્યો ખરડાઓ અંગે સૂચનો કરવાના બદલે કે સુધારા કરવાને બદલે રાજકિય આક્ષેપબાજી વદારે કરે છે. તેના કારણે ખરડા ઝડપથી પસાર થતા નથી અને મોડી રાત સુધી કામ ચાલુ રહે છે. વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલૈષ પરમારે આક્ષેપબાજીને બદલે નક્કર વિચાર, રજૂઆત અને ચર્ચા પર ભાર મૂકીને સંસદની જેમ અહીં પણ સત્ર સમાપ્ત કરવા દરખાસ્ત લાવવા પડકાર ફેંક્યો હતો. પરમારની વાતથી અકળાયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ભાઈ, અમનેય અહીં બેસી રહેવાનો શોખ નથી થતો. કોરોનાને કારણે બજેટ સત્ર ટૂંકાવ્યુ એ વખતના ખરડા બાકી છે, તેના વટહુકમ બહાર પાડવા પડ્યા ને તેમને કાયદામાં પરિવર્તિત કરવા માટે સત્ર બોલાવવું જરૂરી છે એટલે બંધારણી મજબૂરીને કારણે સત્ર બોલાવ્યું છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુંBZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની વધુ એક ફ્રોડ ઓફિસનો પર્દાફાશProtest: રાજ્યભરમાં પ્રિ-નર્સરી સ્કૂલોએ આજે બંધ પાળી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

Embed widget