શોધખોળ કરો

GSEB SSC Results 2024: ધોરણ 10માં વિદ્યાર્થિનીઓએ મારી બાજી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

આજે ઘોરણ 10નું પરિણામ જાહેર થયું, ધોરણ 10ની પરીક્ષામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીની તુલનામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. ગુજરાત બોર્ડની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે.

GSEB SSC Results 2024:આજે ઘોરણ 10નું પરિણામ જાહેર થયું, ધોરણ 10ની પરીક્ષામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીની તુલનામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે.  ગુજરાત બોર્ડની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્રારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું. આ વર્ષે  કુલ 82.56 ટકા  પરિણામ આવ્યું છે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે  ભાવનગરના તડ કેન્દ્રનું સૌથી ઓછુ 41.13 ટકા પરિણામ આવ્યુ છે.   

ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી

ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389  છે..

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે.

C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે.D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર 110 છે.

પરિણામ કેવી રીતે તપાસવું

  • પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જાઓ.
  • અહીં બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.
  • અહીં હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC પરિણામ 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો.
  • જલદી તમે આ કરશો, એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક પરિણામોના પ્રકાશન પછી દેખાશે.
  • તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.
  • આમ કરવાથી તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
  • તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.
  • કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

વોટ્સએપ પર પણ પરિણામ જોઈ શકાશે

  • ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. આ માટે તમારે નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે.
  • સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp એપ્લિકેશન ઓપન કરો.
  • અહીં મેસેજ ટાઈપ કરો, મેસેજમાં તમારે તમારો બોર્ડ પરીક્ષા સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • આને 6357300971 પર મોકલો.
  • થોડીવારમાં તમને તમારા ફોન પર WhatsApp પર પરિણામ મળી જશે.
  • તેને અહીં તપાસો. આ નંબર પર ફોન કરીને પણ પરિણામ મેળવી શકાશે
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget