શોધખોળ કરો

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1325 નવા કેસ નોંધાયા, 15 લોકોના મોત

રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે.

ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1325 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4110 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 203111 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,194 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,21,493 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 278, સુરત કોર્પોરેશનમાં 184, વડોદરા કોર્પોરેશનમાં 130, રાજકોટ કોર્પોરેશનમાં 88, મહેસાણામાં 47, ખેડા 46, રાજકોટ 41, વડદરા 41, બનાસકાંઠા 40, જામનગર કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત 30, સુરેન્દ્રનગર 26, ભરૂચ 24, કચ્છ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, પંચમહાલ 20 અને પાટણમાં 20 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1531 દર્દી સાજા થયા હતા અને 60,875 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,71,433 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.70 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ

Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ

Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારીGulabsinh Rajput :'ભાજપ ક્યાંય હરીફાઈમાં નથી, મુકાબલો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે'Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Tuberculosis : ખૂબ ખતરનાક અને જીવલેણ છે ફેફસાની આ બીમારી, Covid-19 થી પણ છે ઘાતક
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

Instagram એકાઉન્ટને પોતાના કંન્ટ્રોલમાં રાખવું છે, તો ટ્રાય કરો આ પાંચ ટ્રિક્સ

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

Embed widget