શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા, કોઈ મોત નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 414 પર પહોંચી ગયો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 24  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 414  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 6 લોકો વેન્ટીલેટર પર છે. 408 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212357 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરામાં 2 ગાંધીનગરમાં 1, પાટણમાં 1 ગાંધીનગર કોર્પોરેશન 2,   કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 

આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીઃ
નવસારી, વડોદરા, આણંદ, ભાવનગર કોર્પોરેશન, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 53 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.07  ટકાએ પહોંચ્યો છે. આજે 1,59,743 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.07 ટકા છે. 

રાજ્યમાં રસીકરણઃ
રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 12-14 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ શરુ થયું છે. આજે 12થી 14 વર્ષના 1,11,205 બાળકોને કોરોનાની રસી અપાઈ છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 3131ને રસીનો પ્રથમ અને 21706 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1209ને રસીનો પ્રથમ જ્યારે 14575ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 7917ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 1,59,743 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,45,58,501 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો

2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો

જાહેરાતો બતાવવાના નામે ફ્રોડ કરનારાઓ પર ગૂગલની મોટી કાર્યવાહી, 1.2 કરોડ એકાઉન્ટ કર્યા બ્લોક

for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનાં મોત બાદ યુપીમાં હાઈ એલર્ટ, પોસ્ટ મોર્ટમમાં વિસેરા સુરક્ષિત રહેશે, જાણો મોટી વાતો
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
2000 Rupee Notes: RBIએ 2000 રૂપિયાની નોટો બદલવા અથવા જમા કરવા પર પ્રતિબંધ મૂક્યો! આ દિવસે સુવિધા બંધ રહેશે
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
જાહેરાતો બતાવવાના નામે ફ્રોડ કરનારાઓ પર ગૂગલની મોટી કાર્યવાહી, 1.2 કરોડ એકાઉન્ટ કર્યા બ્લોક
જાહેરાતો બતાવવાના નામે ફ્રોડ કરનારાઓ પર ગૂગલની મોટી કાર્યવાહી, 1.2 કરોડ એકાઉન્ટ કર્યા બ્લોક
Insurance Rules: વીમા પોલીસી લેતા પહેલા નવા નિયમો જાણી લો, IRDAI એ 1લી એપ્રિલથી નિયમોમાં કર્યો ફેરફાર

Bad Cholesterol: શું પાતળા લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલનું જોખમ છે? જાણો તેના પ્રારંભિક લક્ષણો...

જો તમે પણ સલાડમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો તો સાવધાન! તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે

Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક

Embed widget