શોધખોળ કરો

Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 1160 નવા કેસ નોંધાયા, 10 લોકોના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1160 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1160 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4203 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12647 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,14,223 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 67 દર્દી વેન્ટીલેટર પર છે અને 12580 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,31,073 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલી 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 10 લોકોના કોરોનાથી મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 230, સુરત કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 107, રાજકોટ કોર્પોરેશનમાં 104, મહેસાણા 44, વડોદરા 42, બનાસકાંઠા 33, ગાંધીનગર 32, ખેડા 32, પંચમહાલ 31, રાજકોટ 27, સુરત 26, જામનગર કોર્પોરેશન 25, ગાંધીનગર કોર્પોરેશન 21 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1384 દર્દી સાજા થયા હતા અને 54864 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 88,35,130 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.71 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદની ભૂલ માફ કરી, શું ભત્રીજાને ઉત્તારધિકારી બનાવશે ? 

DC vs MI Live Score: દિલ્હી માટે કરુણ નાયરનું વિસ્ફોટક પ્રદર્શન, અડધી સદી ફટકારી

વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  

પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અર્ધસત્યGujarat Politics : શું ગુજરાત મોડલ નિષ્ફળ છે? અખિલેશ યાદવની પોસ્ટથી રાજનીતિ તેજAhmedabad News: નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવનાર મેટ્રો રેલના AGM કપિલ શર્માની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડCM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદની ભૂલ માફ કરી, શું ભત્રીજાને ઉત્તારધિકારી બનાવશે ? 
BSP સુપ્રીમો માયાવતીએ આકાશ આનંદની ભૂલ માફ કરી, શું ભત્રીજાને ઉત્તારધિકારી બનાવશે ? 
DC vs MI Live Score: દિલ્હી માટે કરુણ નાયરનું વિસ્ફોટક પ્રદર્શન, અડધી સદી ફટકારી
DC vs MI Live Score: દિલ્હી માટે કરુણ નાયરનું વિસ્ફોટક પ્રદર્શન, અડધી સદી ફટકારી
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 

રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ: ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ, દરેક જિલ્લા માટે 5 લોકોને.....

અમેરિકામાં રહેતા વિદેશીઓ સાવધાન! ટ્રમ્પ લાવી રહ્યા છે સખત નિયમો, ચૂક થશે તો સીધા જેલમાં...

Embed widget