શોધખોળ કરો

Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 228 કેસ નોંધાયા, 874 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 228 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 5 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10028 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.98  ટકા છે.


ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 874 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.98 ટકા છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 40, સુરત કોર્પોરેશનમાં 30, રાજકોટ કોર્પોરેસનમાં 18, ગીર સોમનાથ 17, સુરત 14, વડોદરા કોર્પોરેશન 13, જૂનાગઢ 12, સાબરકાંઠા 8, વડોદરા 8, ભરુચ 6, વલસાડ 6, જામનગર કોર્પોરેશન 5, કચ્છ 5, નવસારી 5, પંચમહાલ 5, અમરેલી 4, પાટણ 4, પોરબંદર 4, બનાસકાંઠા 3, ગાંધીનગર 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, રાજકોટ 2, આણંદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 81, સુરત કોર્પોરેશનમાં 86, રાજકોટ કોર્પોરેસનમાં 44 વડોદરા કોર્પોરેશનમાં 86 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. સાજા થવાનો દર 97.98 ટકા છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં આજે કુલ પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, ગાંધીનગરમાં 1 અને મહીસાગરમાં 1 મોત સાથે કુલ પાંચ લોકોના મોત થયા છે.

રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 3,24,615 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 6579 કેસ એક્ટિવ છે. જે પૈકી 173 લોકો વેન્ટિલેટર પર છે. 6406 દર્દી સ્ટેબલ છે. 805542 લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. 10028 લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?Rajkot News: વિંછીયામાં પથ્થરમારાના કેસમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પોલીસ સાથે બેઠકNarmada News: કેવડીયામાં હાઈવોલ્ટેજ ડ્રામા, ગણપત તડવી નામનો શખ્સ વળતર ન ચૂકવાતા વીજ પોલ પર ચડી ગયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget