શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના કયા શહેરમાં કોરોનાનો કાળો કહેર? 36 કલાક સુધી દર્દીઓને બેડ માટે જોવી પડે છે રાહ

૧૫થી વધુ ૧૦૮ અને ૫૫થી વધુ ખાનગી વાહનો દર્દીઓ સાથે સિવિલમાં બેડ માટે લાઈનમાં ઉભી છે. સિવિલના ક્વાર્ટસથી મેડીકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી લાઈનો લાગી છે. સિવિલમાં બેડના અભાવે ૧૦૮ અને ખાનગી વાહનોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અંદાજે ૨૪ થી ૩૬ કલાક સુધી  વેઈટીંગમાં દર્દીઓએ બેડ માટે રાહ જોવી પડે છે.

હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને અનેક લોકોએ કોરોનામાં જીવ પણ ગુમાવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હિંમતનગર સિવિલમાં સતત ૧૫માં દિવસે પણ દર્દીઓ સાથે વાહનોની લાંબી લાઈનો યથાવત છે. 

૧૫થી વધુ ૧૦૮ અને ૫૫થી વધુ ખાનગી વાહનો દર્દીઓ સાથે સિવિલમાં બેડ માટે લાઈનમાં ઉભી છે. સિવિલના ક્વાર્ટસથી મેડીકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી લાઈનો લાગી છે. 
સિવિલમાં બેડના અભાવે ૧૦૮ અને ખાનગી વાહનોમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અંદાજે ૨૪ થી ૩૬ કલાક સુધી  વેઈટીંગમાં દર્દીઓએ બેડ માટે રાહ જોવી પડે છે.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોતNorth India Snowfall: ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષા, જાણો કયા કયા રસ્તાઓ થયા બ્લોક?Ahmedabad Boiler Blast: પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં ફાટ્યું બોઈલર, ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળેAmreli Fake Letter Scandal | લેટરકાંડ મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ,CCTV ફુટેજમાં પાયલે લેટરને.....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
Jio નો ધમાકો, લૉન્ચ કરી 5.5G સર્વિસ, મળશે 1Gbps ની સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
General Knowledge: અમેરિકા ભારત પરથી પરમાણુ પ્રતિબંધ હટાવશે, જાણો કયા દેશો પર હજુ પણ લાગુ છે પ્રતિબંધ
Entertainment: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથેના અફેરને લઈને પહેલીવાર બોલ્યો રુમર્ડ બોયફ્રેન્ડ, જાણો વાયરલ ફોટો અંગે શું કહ્યું?
Entertainment: યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સાથેના અફેરને લઈને પહેલીવાર બોલ્યો રુમર્ડ બોયફ્રેન્ડ, જાણો વાયરલ ફોટો અંગે શું કહ્યું?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
દુનિયાનો સૌથી મોટો ડેમઃ ખરેખરમાં શું છે ચીનનો ઇરાદો, શું ભારત માટે ખતરાની ઘંટડી ?
Baba Vanga Prediction 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, 2025ના આ મહિનામાં એલિયન્સ ધરતી પર આવવાના સંકેત
Baba Vanga Prediction 2025: બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, 2025ના આ મહિનામાં એલિયન્સ ધરતી પર આવવાના સંકેત
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
BSNLએ જાહેર કરી ચેતવણી, મોબાઇલ ટાવરના નામ પર લોકો સાથે થઇ રહી છે છેતરપિંડી
Embed widget