શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા, સુરતની સ્થિતિ ચિંતાજનક

રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધારે 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યમાં આજે 1140 દર્દી સાજા થયા.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1118 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 23 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2697 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,125 એક્ટિવ કેસ છે, જ્યારે 56,416 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,046 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 73,238 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, પાટણમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળીને કુલ 23 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં 139, વડોદરા કોર્પોરેશનમાં 90,  સુરતમાં 59, રાજકોટ કોર્પોરેશનમાં 55, જામગનર કોર્પોરેશનમાં 42, ભરૂચમાં 40, ભાવનગર કોર્પોરેશનમાં 37, પંચમહાલમાં 35, રાજકોટમાં 32, અમરેલીમાં 30  કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1140દર્દી સાજા થયા હતા અને 41,647 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  રાજ્યમાં અત્યાર સુધીમાં 10,58,881  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,169 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,575 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો

Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ

Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય

રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?

વિડિઓઝ

Vikas Sahay Retirement: વિકાસ સહાયની પોલીસ વડા તરીકે નિવૃત્તિ નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Porbandar Unseasonal Rain: પોરબંદરમાં ભરશિયાળે માવઠું, એરપોર્ટ વિસ્તારમાં વરસ્યા ઝાપટા
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
સુરેન્દ્રનગરમાં PSI એ આરોપીને પગમાં ગોળી મારી, ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ છરી વડે પોલીસ પર કર્યો હતો હુમલો
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Gujarat DGP News: પોલીસ વડા તરીકે વિકાસ સહાયની વિદાય નક્કી, રાજ્ય પોલીસ ભવનમાં વિદાય સમારંભની તૈયારીઓ
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
Ahmedabad: અમદાવાદના લોકોની વધી મુશ્કેલી, આટલા દિવસ શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
રાજ્યમાં ભરશિયાળે આ જિલ્લામાં કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી?
દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, પોલીસકર્મીનું ગળુ દબાવી ભાગવાનો કર્યો હતો પ્રયાસ

Rule Change: LPGથી લઈને PAN કાર્ડ સુધી, કાલથી દેશમાં 10 મોટા ફેરફારો, તમામ ઘરને કરશે અસર

પત્નીના નામ પર કાર ખરીદશો તો મળશે આટલા ફાયદા, ખરીદતા અગાઉ જાણી લો

India: નવા વર્ષ અગાઉ ભારત માટે આવ્યા સારા સમાચાર, દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

Embed widget