શોધખોળ કરો

Covid-19: રાજ્યમાં કોરોનાના વધુ 36 નવા કેસ નોંધાયા, કુલ 468 લોકો સંક્રમિત, 22નાં મોત

રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 22નાં મોત થયા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 468 થઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. શનિવારે વધુ નવા 36 કેસ નોંધાયા હતા. તેની સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 468 થઈ ગયા છે. આ ઉપરાંત  ગઈકાલે અમદાવાદમાં કોરોના પોઝિટિવ 3 દર્દીના મોત થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 22નાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાયા છે. શનિવારા જે 36 નવા કેસ સામે આવ્યા હતા. તેમાં અમદાવાદમાં 15, વડોદરામાં 18,ભરુચ, ગાંધીનગર અને છોટાઉદેપરુમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં છે અહીં કોરોનાના 243 કેસ છે.  તેના બાદ વડોદરામાં 95 કેસ નોંધાયા છે. ગુજરાતમાં જે 468 કેસ નોંધાયા છે તેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 398 સ્ટેબલ છે. જ્યારે વધુ 10 દર્દીઓ આ ભરડામાંથી બહાર આવતા કુલ 44ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. Covid-19: રાજ્યમાં કોરોનાના વધુ 36 નવા કેસ નોંધાયા, કુલ 468 લોકો સંક્રમિત, 22નાં મોત છેલ્લા 24 કલાકમાં 2045 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 90 પોઝિટિવ, 1548 નેગેટિવ અને 407 સેમ્પલ પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9763 ટેસ્ટ કરવામાં આવ્યાછે. જેમાંથી 468 પોઝિટિવ આવ્યા છે જ્યારે 8888 નેગેટિવ આવ્યા છે અને 407 પેન્ડિંગ છે. ક્યા જિલ્લામાં કેટલા કેસ અમદાવાદ - 243 સુરત - 28 રાજકોટ - 18 વડોદરા - 95 ગાંધીનગર - 15 ભાવનગર - 23 કચ્છ - 4 મહેસાણા - 2 ગીર સોમનાથ - 2 પોરબંદર - 3 પંચમહાલ - 1 પાટણ - 14 છોટા ઉદેપુર - 3 જામનગર -1 મોરબી - 1 આણંદ - 5 સાબરકાંઠા - 1 દાહોદા - 1 ભરૂચ - 8
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Embed widget