શોધખોળ કરો

Coronavirus: રાજ્યમાં આજે રેકોર્ડ 1159 નવા કેસ, વધુ 22નાં મોત સાથે મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો

ગુજરાતમમાં અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો પ્રકોપ થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં વધુ 1159 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 217, અમદાવાદ કોર્પોરેશનમાં- 143, વડોદરા કોર્પોરેશનમાં-78, સુરત 54, રાજકોટ- 53,જામનગર કોર્પોરેશન- 36, ભરુચ- 35, સુરેન્દ્રનગર-34, રાજકોટ- 33, દાહોદ-31, બનાસકાંઠા- 28, ભાવનગર કોર્પોરેશન-27, ગાંધીનગર- 25, અમરેલી-24, પંચમહાલ- 23, પાટણ- 22, વલસાડ- 22, ભાવનગર- 19, જુનાગઢ કોર્પોરેશન- 19, મહેસાણા- 18, વડોદરા -18, મહીસાગર- 16, નર્મદા-16, જુનાગઢ- 15, ખેડા-15, નવસારી- 15, સાબરકાંઠા- 15, અમદાવાદ- 14, બોટાદ- 13, છોટા ઉદેપુર- 13, ગાંધીનગર કોર્પોરેશન- 12, કચ્છ-12, મોરબી-12, આણંદ- 11, ગીર સોમનાથ -8, જામનગર- 4, અરવલ્લી-3, ડાંગ-2, પોરબંદર-2, દેવભૂમિ દ્વારકા-1 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ અનુસાર, આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશન -5, સુરતમાં 4, પાટણ- 2, વડોદરા કોર્પોરેશનમાં- 2, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને કચ્છમાં એક-એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2418 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 13793 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વેલ્ટીલેટર પર છે અને 13709 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,38,073 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવર રેટ 73.11 ટકા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ

CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો

નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી

Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 

Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget