શોધખોળ કરો

Gujarat Election Results: AAPમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત, જાણો કેટલા મતે જીત્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે.

Gujarat Local Elections Results 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના પરિણામો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં મોટાભાગે ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. મતદારોએ ફરી એક વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે.  આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડાની જીત થઈ છે.  સુરેંદ્રનગરની મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની જીત થઈ છે.  મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત થઈ છે. 

2502 મતથી કરપડાની જીત થઈ હતી. સવારે તેમની હારના સમાચાર મીડિયામાં વહેતા થયા હતા. હવે અંતિમ પરિણામમાં રાજુ કરપડાએ 2500 થી વધુ  મતના અંતરથી જીત નોંધાવી છે.  AAP છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીતથી સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.

આ પણ વાંચો... Gujarat Local Elections Results: રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત 

ચૂંટણી પંચ મુજબ 260 તાલુકા પંચાયતમાં 1,347 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 284 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.   ચૂંટણી પંચ મુજબ 34 જિલ્લા પંચાયતની  316 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે 35 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 

અત્યાર સુધીના પરિણામોમાં 15 પૈકી 9 મનપામાં ભાજપનું શાસન આવ્યું છે. જેમાં વાપી, મોરબી, નવસારી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી છે. 

અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની જીત

બપોર સુધીના ટ્રેન્‍ડ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ભાજપનો ભગવો લહેરાયો છે.  કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્‍થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ભાજપ કબ્જે કરવામાં ફરી સફળ થયું છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

આ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન 

કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર,સિદ્ધપુર, હિંમતનગર બાબરા નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્વિત થઈ ગયું છે. 

ગુજરાતમાં તાજેતરમાં 15 મહાપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34  જીલ્લા પંચાયતો અને 260  તાલુકા પંચાયતોની યોજાયેલી ચુંટણી બાદ આજે સવારથી શરૂ થયેલ મતગણતરીમાં બપોરે 2  વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કેસરીયો જોવા મળી રહ્યો છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget