શોધખોળ કરો

ગુજરાત સરકારે મહેસુલ વિભાગના 1695 કર્મચારીઓને આપી બઢતી, તમામને નાયબ મામલતદાર વર્ગ 3 તરીકે બઢતી અપાઈ

વિવિધ કલેકટર કચેરી અને તેના તાબાની કચેરી હેઠળ આવતા લોકોને પ્રમોશન આપ્યું છે.

Revenue Department: ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર લઈને આવ્યું છે. રાજ્ય સરકારે મહેસુલ વિભાગમાં 1695 લોકોને બઢતી આપી છે. વિવિધ કલેકટર કચેરી અને તેના તાબાની કચેરી હેઠળ આવતા લોકોને પ્રમોશન આપ્યું છે. મહેસૂલી તલાટી અને ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 1695ને બઢતી સાથે બદલી અપાઈ છે. આ તમામ મહેસૂલી તલાટી અને ક્લાર્કને નાયબ મામલતદાર વર્ગ 3 તરીકે બઢતી અપાઈ છે.

મળતી માહિતી મુજબ મહેસૂલી કારકુન વર્ગ -3 તથા મહેસૂલ તલાટી વર્ગ-3ના (પે પેટ્રિક્સ લેવલ-2, 19000 રકૂપિયા) સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર, વર્ગ-3 તાબાની મહેસૂલી સેવા (પે મેટ્રિક્સ લેવલ-7, 39,900 રૂપિયા) સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.

આ પહેલા ગુજરાત સરકારે અધિકારીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો, માહિતી પ્રમાણે આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આજે રાજ્યમાં 24 નાયબ સચિવ કક્ષાના અધિકરીઓની બઢતી કરવામા આવી છે, આ તમામ નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્યમાં સંયુકત સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, સરકારે આ અંગેના આદેશો પણ પાર કરી દીધા છે. જુઓ અહીં કોણ કોણે મળ્યા બઢતીના આદેશ.... 

અધિકારીનું નામ                  હાલના વિભાગનુ નામ 

- રોનક એમ. મહેતા               સામાન્ય વહીવટ વિભાગ
- હિરેન કે. ઠાકર                    સામાન્ય વહીવટ વિભાગ
- સચિન એસ. પટવર્ધન           મહેસૂલ વિભાગ
- હિતેન્દ્ર સી. પટેલ                 મહેસૂલ વિભાગ
- તેજસ એચ. સોની                સામાન્ય વહીવટ વિભાગ
- કેતન એચ. સુથાર                બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
- આનંદ એન. બિહોલા           ગૃહ વિભાગ
- શૈલેષ વી. પરમાર                નર્મદા, જ. સં.પા. પુ. અને કલ્પસર વિભાગ
- અંજનાબેન કે. રાઠોડ           માર્ગ અને મકાન વિભાગ
- ઋતા એસ. ભટ્ટ                   સ્પીપા, અમદાવાદ
- નરેન્દ્રદાન એચ. ગઢવી          વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ
- કુંજલ એચ. પાઠક                ગુજરાત જાહેર સેવા આયોગ
- કમલેશકુમાર કે. પટેલ           માન. મંત્રીશ્રી નાણા,..., ના કાર્યાલય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- ભક્તિ સી. શામળ               ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
- શબાના એમ. કુરેશી            સામાન્ય વહીવટ વિભાગ 
- જયેશકુમાર બી. પટેલ          ઉદ્યોગ અને ખાણ વિભાગ 
- દિલીપકુમાર એમ. ઠાકર        નાણા વિભાગ
- દેવાયત આર. ભમ્મર             મહેસૂલ વિભાગ 
- આશિષ વી. વાળા               માન. રા.ક.મંત્રીશ્રી રમતગમત,...,નું કાર્યાલય
- વનરાજસિંહ બી. પઢારીયા    આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
- કોમલ પી. ભટ્ટ                     નાણા વિભાગ 
- પંકજ આર. પંચાલ                સામાન્ય વહીવટ વિભાગ/ચૂંટણી પ્રભાગ
- અજય કે. પટેલ                    માન. રા.ક.મંત્રીશ્રી સહકાર,...,નું કાર્યાલય
- જયશ્રી વી. દેસાઈ                ઉદ્યોગ અને ખાણ વિભાગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi BJP: અજય લોરીયાએ લગાવેલા આરોપો પર ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પલટવાર, જુઓ શું કહ્યું?Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધનBhavnagr news: શું આવી રીતે ભણશે ગુજરાત? ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ રામ ભરોસે!Praful Pansheriya:  આણંદમાં શિક્ષકોની બેદરકારીને લઈ શિક્ષણ રાજ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Embed widget