શોધખોળ કરો

શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા

શિયાળામાં આંબા પર કેરી આવી

1/7
ગીર સોમનાથ: કેસર કેરી તમામ લોકોને પ્રિય હોય છે. પરંતુ કેરીની સીઝન હોય છે. ઉનાળામાં કેરી ખાવા મળે છે. પરંતુ  ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરીના બગીચાઓમાં શિયાળામાં પણ કેરીઓ જોવા મળી હતી. સામાન્ય રીતે ઉનાળામાં કેરી જોવા મળે છે પરંતુ અહીં તો શિયાળામાં કેરી આવતા ખેડૂતો પણ ચોંકી ગયા હતા.

2/7
સામાન્ય રીતે કેરીનો પાક ઉનાળાની સીઝનમાં  થતો હોય છે પરંતુ તાલાલા ગીરના ઉદયભાઈ કોડિયાતર નામના ખેડૂતે કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી જોવા મળતા ખેડૂત પણ ચોંકી ગયા છે.

3/7
કારણ કે કેરીની સીઝન એપ્રિલ મહિનાથી શરુ થતી હોય છે પરંતુ અહી કમોસમી રીતે કેરી પાકી રહી છે.

4/7
ખેડૂતનું કહેવું છે કે  સિઝન વગર કેરી આંબા પર આવી છે અને અમે ચાર પાંચ બોક્સ કેરી લણી પણ લીધી છે. આ કેરી સ્વાદમાં પણ બેસ્ટ છે.  કેરીની  સીઝનમાં સ્વાદ હોય છે તેવો જ સ્વાદ આ કેરીમાં પણ જોવા  મળ્યો છે.

5/7
ખાસ વાત તો એ છે કે કેરીની સીઝનને હજુ  પાંચ  મહિના જેટલી વાર છે પરંતુ અહી અનેક આંબા પર કેરીઓ આવી છે.

6/7
આંબા પર કેરી આવવા પાછળ  ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે. ઉલેખનીય છે કે એક સમયે તાલાલાને કેસર કેરીનો ગઢ મનાતો પરંતુ અચાનક તાલાલામાં હવામાન કેરીને માફક ન આવતું હોય તેમ કેરીનો પાક ઘટવા લાગ્યો અને ખેડૂતો આંબા કાપવા લાગ્યા.  કહેવાય છે કે વાતાવરણ કેરી માટે માફક નહિ આવતું હોય.

7/7
જો કે હાલ સિઝન વગર આંબા પર કેરી જોવા મળતા સૌ કોઈ અચરજમાં મૂકાયા છે.  પરંતુ હાલ તો ખેડૂત શિયાળામાં પણ તાજી કેરીનો સ્વાદ માણી રહ્યા છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ,  જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

Embed widget