શોધખોળ કરો

Local Body Election Live Update: લીંબડી તાલુકામાં આપમાં ભંગાણ, AAPના પ્રમુખ ભાજપમાં જોડાયા

Local Body Election Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હાલ પ્રચારનો કાર્ય તેજ બન્યું છે. જાણીએ ચૂંટણી સંદર્ભના પળે-પળના અપડેટ્સ

LIVE

Key Events
Gujarat Local Body Election Live Update Local Body Election Live Update: લીંબડી તાલુકામાં આપમાં ભંગાણ, AAPના પ્રમુખ ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પળે-પળના અપડેટ્સ
Source : abp asmita

Background

Local Body Election Live Update:  સ્થાનિક સ્વરાજની ચૂંટણીની  તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.'  રાજ્યમાં  26મી એપ્રિલના રોજ  સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે તથા 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જેથી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યના એકમો મતદારોને પ્રભાવિત કરે, તેવી જાહેરાતો નહીં કરી શકે.છઠ્ઠી એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું. .11મી એપ્રિલે  ઉમેદવારો ચૂંટણી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ને બે દિવસ પછી તેની એટલે કે 13મી એપ્રિલના તેની ચકાસણી હાથ ધરવામાં આવી  હતી. . 15મી એપ્રિલ સુધીમાં ઉમેદવારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારબાદ ઉમદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. 

આગામી ચૂંટણી દરમિયાન ચાર કરોડ 19 લાખ જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. મતદાન 26 એપ્રિલ, 2026ના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જ્યારે 28 એપ્રિલે મતદાનનું પરિણામ જાહેર થશે

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ અટેકથી  મૃત્યુ થતાં આ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠક માટે ભાજપ દ્વારા ગોવિંદ પરમાના જ પુત્ર હર્ષદ પરમાને ટિકિટ અપાઇ છે. મહત્ત્વનું છે કે, આણંદ જિલ્લાની આ બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, નવસારી, વાપી, કરમસદ-આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે ગાંધીનગર તથા જૂનાગઢમાં મહાનગરપાલિકાની ટર્મ ચાલી રહી હોવાથી ત્યાં ચૂંટણી નહીં યોજાય.

15:21 PM (IST)  •  22 Apr 2026

જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ

જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ થઇ હતી.  પ્રચાર દરમિયાન યુવકે ભાજપ ઉમેદવારને સવાલ કરતા બબાલ થઇ હતી. યુવક અને ભાજપ ઉમેદવાર જયરાજસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. 
રસ્તાના કામ બાબતે સવાલ કરતા ઉ્ગ્ર  બોલાચાલી થઇ હતી.

13:36 PM (IST)  •  22 Apr 2026

અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં લગાવ્યું એડીચોટીનો જોર

અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાંએડીચોટીનો જોર લગાવ્યું છે. ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવારો મોંઘવારીના મુદ્દાને લઈ કરી  પ્રચાર કરી રહ્યાં છે. 
ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget