શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો ? જાણો આગામી 5 દિવસની શું છે આગાહી

Gujarat Monsoon Update: ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 એમએમ વરસાદ પડ્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Gujarat Monsoon: રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમા 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. નવસારી, સુરત, દમણ દાદરાનગર હવેલી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી જૂન મહિનામાં સીઝનનો 23 એમએમ વરસાદ પડ્યો છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓ માં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વાપી વલસાડ અને ઉમરગામ માં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વાપીના રેલવે અંડરપાસમાં પાણી  ભરાયું છે. જેનાથી વાહનચાલકો અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે. વાવણી લાયક વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. વલસાડના અનેક વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણી ભરાયાં છે. વલસાડના વોર્ડ નંબર 5 અને 2 માં અનેક વિસ્તારોમાં વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે.

અમરેલી જિલ્લામાં સતત 11મા દિવસે મેઘમહેર થઈ છે. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના વાવડ છે. સાવરકુંડલા પંથકના છાપરી, લીખાળા, ડેડકડી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ધરતીપુત્રમાં ખુશી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

છોટાઉદેપુર માં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશી છવાઈ ગઈ છે.

વડોદરાના ડભોઇ પંથકમાં મેઘ મેહેર જોવા મળી છે. વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેનાથી પંથકમા ઠંડક પ્રસરી જવા પામી છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છે.

છોટાઉદેપુરમાં અસહ્ય ગરમી બાદ બોડેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. બોડેલી સહિત આસપાસના ગામોમા છૂટો છવાયો વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

Embed widget