શોધખોળ કરો

Gujarat Panchayat Election 2021 LIVE Updates: કયા મતદાન મથક પર બોગસ મતદાન થતા થયો હોબાળો?

ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ કોઈ અન્ય એ જ મતદાન કરી નાખ્યું છે. ટીનીબેન જ્યારે મતદાન મથક ઉપર પહોંચી ત્યારે તેમનું મતદાન થઈ ગયું હોવાનું જણાવતા ટીનીબેન ચોંકી ગઈ હતી.

નસવાડીઃ છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીના રાયણઘોડા મતદાન મથક પર બોગસ મતદાન થતા હોબાળો મચ્યો છે. ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ કોઈ અન્ય એ જ મતદાન કરી નાખ્યું છે. ટીનીબેન જ્યારે મતદાન મથક ઉપર પહોંચી ત્યારે તેમનું મતદાન થઈ ગયું હોવાનું જણાવતા ટીનીબેન ચોંકી ગઈ હતી. મામલો બીચકતા મતદાન મથક ઉપર હોબાળો મચ્યો હતો. હોબાળા બાદ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સાચા મતદારને ટેન્ડર વોટથી મતદાન કરાવવામાં આવ્યું. ફરજિયાત ઓળખ કાર્ડ ચેક કરી મતદાન કરવાનું હોવા છતાં કોઈ અન્ય વ્યક્તિ બોગસ મતદાન કરી જાય તેવી ગંભીર બેદરકારી સામે આવી છે.

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

Embed widget