શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Panchayat Election 2021 Results: કોંગ્રેસે કઈ બેઠક પર 110 વોટથી કબજો કરતાં ભાજપમાં છવાયો સન્નાટો, જાણો વિગત
Gujarat Panchayat Election 2021 Results Update: ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે.
સાબરકાંઠાઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે અને તેમાં ભાજપ શાનદાર દેખાવ કરી રહ્યો છે. જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ દરમિયાન સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતની ચિત્રોડા સીટ પર કોંગ્રેસનો વિજય છે. આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ નાથાભાઇ પટેલનો 110 મત વિજય થયો છે. જેને લઇ ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે.
Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોનો ક્યો ગઢ ભાજપે કર્યો કબજો ? કઈ નગરપાલિકા ભાજપે કરી કબજે ?
Gujarat Election 2021 Results: સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં AAPના ઉમેદવારનો માત્ર 2 મતે વિજય, જાણો કોને મળ્યા કેટલા મત ?
Gujarat Panchayat Election Result 2021 : C.R. પાટીલના ગઢમાં AAPનો પ્રવેશ, Suratમાં કઈ બેઠક પર AAPનાં ક્યાં ઉમેદવાર જીત્યાં ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion