શોધખોળ કરો

Gujarat Rain Update:2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો વરસ્યો

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી દરમિયાન 2 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે.જાણીએ ક્યાં કેટલો વરસ્યો

Gujarat Rain Update:હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે.  ખેડબ્રહ્મામાં સવા 2 ઈંચ, નવસારી શહેરમાં 1 ઈંચ, વડાલી તાલુકામાં અડધો ઈંચ, જલાલપોરમાં અડધો ઈંચ વરસાદ વરસાદ વરસ્યો છે.  સતલાસણામાં  4 ઈંચ, દાંતામાં 3.50 ઈંચ, બરવાળામાં 2.75 ઈંચ, ખંભાતમાં      2.75 ઈંચ,કપરાડામાં 2.50 ઈંચ, આણંદમાં 2 ઈંચ, નડિયાદમાં 2 ઈંચ, ઈડરમાં 1.75 ઈંચ, શિનોરમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો છે.  

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સિઝનનો સારો વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસતા શેત્રુંજી ડેમ  ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતા પાણી છોડાયું છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે.  ડેમમાંથી પાણી છોડાતા 17 ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

દાહોદ જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. દાહોદ અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે. ઝાલોદના નાનસલાઇ, લીમડી, વરોડ ગામમાં ઉપરાંત ઝાલોદના કાળીમહુડી, દેપાડા, ખેડા સહીતના ગામમાં વરસાદ વરસ્યો છે

સાબરકાંઠા જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર અને વડાલીમાં સવારથી વરસાદ વરસ્યો, ખેડબ્રહ્મામાં સવારથી 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. રાધિવાડ, ગુંદેલ, આગિયા, ખેડબ્રહ્માના મેત્રાલ, પાદરડી સહિતના ગામમાં સારા  વરસાદ વરસ્યો છે. નેવી મેત્રાલ, અને રાધિવાડ કંપામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.  ભારે વરસાદથી સાબરકાંઠામાં ખેતરો પાણી પાણી થઇ ગયા હતા.

છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ  મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.  નગરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નગરના કાગડી મહોલ્લા કસ્બા વિસ્તાર ગુરુકૃપા સહિતના વરસાદના પગલે અસહ્ય ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી 

રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

  • સાબરકાંઠા
  • અરવલ્લી
  • મહીસાગર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.  

આજે કયા જિલ્લામાં યલો એલર્ટ ?

  • અમરેલી
  • ભાવનગર
  • બનાસકાંઠા
  • મહેસાણા
  • પંચમહાલ
  • દાહોદ
  • નવસારી
  • વલસાડ
  • દમણ
  • દાદરાનગર હવેલી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget