શોધખોળ કરો

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગુજરાત એસટી નિગમે શું લીધો મહત્વનો નિર્ણય ? જાણો

દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે.

અમદાવાદ: ગુજરાત એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 હજાર 240 ટ્રીપ સંચાલન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરત તરફથી માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફનું સંચાલન કરવામાં આવશે. અન્ય જિલ્લામાંથી દાહોદ, ગોધરા, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનું સંચાલન થશે. બસ કેપિસિટીના 75 ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઈ શકશે. નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે. સુરતથી ફક્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તથા અન્ય જિલ્લાઓમાંથી દાહોદ, ગોધરા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું સંચાલન હાથ ધરવામાં આવશે. આગામી દિવાળીના તહેવારો નિમિત્તે યોજવામાં આવનાર એકસ્ટ્રા સંચાલન દરમિયાન મુસાફરો પાસેથી એક્સ્ટ્રા સંચાલનના નિયમોનુસાર ભાડાની વસૂલાત કરી રાજય સરકારની કોવીડ-19 અન્વયેની માર્ગદર્શિકાને ધ્યાને લઇ 75 ટકા બેઠક વ્યવસ્થા મુજબ સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિગમ દ્વારા રાજ્યના તમામ વિસ્તારના મુસાફરોને એસ.ટી. બસની સુવિધા પૂરી પાડવા અન્વયે 6240 ટ્રીપો થકી 11.77 લાખ કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેનો રાજ્યના અંદાજીત 2.85 લાખ કરતા વધુ મુસાફરો દ્વારા લાભ લેવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’

Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’

‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ

Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનું પહેલું નિવેદન: ‘જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા...’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
Red Fort blast: લાલ કિલ્લા વિસ્ફોટ પર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, ‘બ્લાસ્ટ i-20 કારમાં થયો હતો, દરેક એન્ગલથી તપાસ થશે’
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
‘ભાઈ, CNG કારમાં વિસ્ફોટ થયો’: દિલ્હી બ્લાસ્ટ બાદનો પહેલો વીડિયો સામે આવ્યો, ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
Delhi Red Fort પાસે બ્લાસ્ટનું સત્ય શું છે? પોલીસ કમિશનર સતીશ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઇ એલર્ટ: અમદાવાદ, સુરત, વડોદરા અને સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારાઈ

લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો:
લાલ કિલ્લા વિસ્ફોટના ભયાનક દ્રશ્યો: "પહેલા ફેફસાં જોયા, પછી કપાયેલા હાથ..." પ્રત્યક્ષદર્શીએ કહી રૂંવાડા ઊભા કરી દે તેવી વાત
Delhi car Blast : ભયંકર કાર બ્લાસ્ટમાં 8 લોકોના મોત, 3 ગંભીર, દિલ્હીમાં હાઈ એલર્ટ

લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ: 8ના મોત, 14 ઘાયલ; અગાઉ ક્યારે થયા હતા મોટા વિસ્ફોટો?

Embed widget