શોધખોળ કરો

આજ મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ હડતાળ પર, થંભી જશે હજારો બસના પૈડા

ગાંધીનગરઃ બુધવારે મધરાતથી એસટીના 45 હજાર કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરશે. એસટી નિગમના કર્મચારીઓ બુધવારથી માસ સીએલ પર જવાના કારણે સાત હજાર બસના પૈડા થંભી જશે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માસ સીએલ પર ઉતરવા માટે મક્કમતા દર્શાવી હતી. નોંધનીય છે કે બુધવારથી મળેલી એસટી નિગમના કર્મચારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતી કાલે એટલે ગુરુવારે એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ ઉપર જવાની યોજના બનાવી હતી. જેને સફળ બનાવવા માટે એસટી નિગમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, ગુજરાત રાજ્ય એસટી નિગમના ત્રણ યુનિયનની અમદાવાદમાં બેઠક યોજાઇ હતી. પોતાની પડતર માંગણીઓને લઇને મળેલી બેઠકમાં યોગ્ય ઉકેલ આવે તે માટે વાતચીત થઇ હતી. સાથે સાથે ગુરુવારથી એસટીના કર્મચારીઓ માસ સીએલને સફળ બનાવવા માટે પણ રણનીતિ બનાવવામાં આવી હતી. આ નિર્ણયથી એક સાથે 7000 હજાર એસટી બસના પૈડા બુધવાર મધ્યરાત્રીથી જ થંભી જશે. એસટી કર્મચારીઓના મતે સરકાર અમારી રજૂઆતોને સાંભળી રહી નથી. જેને કારણે અમે માસ સીએલ પર ઉતરી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી રજૂઆત કરવા છતાં કંઇ ન થતાં માસ સીએલ પર ઉતરવું પડ્યું છે.  ઉલ્લેખનીય છે કે એસટીના કર્મચારીઓ સાતમા પગાર પંચનો અમલ, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, સહિતના 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે હડતાળ પર ઉતરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : એવું તો શું થયું કે ગોપાલ જાતે જ પોતાને પટ્ટા મારવા લાગ્યોGirl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

Embed widget