શોધખોળ કરો

રાજયના આરોગ્ય કર્મીની માંગણીઓને લઇને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરી સ્પષ્ટતા, જાણો અપડેટ્સ

સરકારે અત્યાર સુધીમાં 2100 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે.જ્યારે પાંચ હજારે જેટલા કર્મચારીઓને નોટીસ આપવામાં આવી હતી

ગાંધીનગર: 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન કરી રહ્યાં હતા, આ પ્રશ્નો વણઉકેલ્યો જ રહ્યો  અને સરકાર 2100 કર્મીને છુટા કરતા આંદોલન સમટાઇ ગયું અને આંદોલનકારી ફરજ પર પરત ફર્યાં પરંતુ આ આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્યકર્મીને હૈયાધારણા આપી છે.  આ મામલે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓની માગણી મુદ્દે વિચારણા ચાલી રહી છે.એપ્રિલમાં વાતચીત કરવાની અગાઉ જ ખાતરી  અપાઈ હતી. ક્યાંય ગેરસમજના કારણે કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે. આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને પ્રશ્નનો ઉકેલ લવાશે.

ઉલ્લખનિય છે કે, રાજ્યના આરોગ્ય કર્મીઓ કેટલાક પડતર પ્રશ્નોને લઇને આંદોલન કરી રહ્યાં હતા.  બહુ લાંબી હડતાળ બાદ કેટલાક કર્મીને છૂટા કરાયા છે તો કેટલાક ફરજ પર પરત ફર્યાં હતા. આરોગ્ય કર્મીન પ્રશ્નોમાં  મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, તાલુકા સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ વર્કર, જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરની ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સુધારણા સામેલ છે. આ ઉપરાંત ખાતાકિય પરીક્ષામાંથી મુક્તિની માંગણી કરાઇ છે.

ઉલ્લેખનિ છે કે, સાબરકાંઠા જિલ્લામાં પણ  700 પંચાયત આરોગ્ય કર્મચારીઓને આંદોલન દરમિયાન છૂટ્ટા કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનિય છે કે આ જિલ્લામાંથી પણ 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા.પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી.હડતાળમાં જોડાયેલા 700 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. છે અને 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું હતું. ઉપરાંત અમરેલીમાં આરોગ્ય વિભાગના 251 કર્મચારીને સરકારે  છૂટ્ટા કરી દીધા છે. ઉલ્લેખનિય છે કે, સરાકરે FHW અને MPHW કર્મચારીઓને  છૂટ્ટા કર્યાં છે  કેટલાક કર્મીઓએ  પરીક્ષાઓ પાસ ન કર હોવાથી અયોગ્ય ગણીને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય કર્મચારીઓમાં સરકારના આ નિર્ણયને  આક્રોશ છે                      

તો બીજી તરફ  ગુજરાત કોંગ્રેસ સતત આ કર્મીઓનું સમર્થન કરી રહી છે. વિધાનસભામાં પણ કર્મચારીઓની પડતર માંગણીનો મુદ્દો ગૂંજ્યો હતો.  . કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો  હતો અને રાજ્ય સરકાર કર્મચારીઓ સાથે વાટાઘાટો કરે તેવી વિમલ ચુડાસમાએ માંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Embed widget