(Source: ECI/ABP News/ABP Majha)
Rain Update: રાજ્યમાં આજે ક્યા જિલ્લામાં પડશે ભારે વરસાદ,હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદનું અનુમાન છે. આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
Rain Update: હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદનું અનુમાન છે. આજે પણ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ઘમાકેદાર એન્ટ્રી કરી છે સૌરાષ્ટ્રમાં સાંબેલાઘાર વરસાદ વરસી રહ્યો છે.
આજે ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ચ્ર સહિત રાજ્યભરમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.અમરેલી, દીવ, જૂનાગઢ, ગીર સોમનાથમાં આજે વરસાદનો અનુમાન છે. આ વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વલસાડ અને નવસારીમાં પણ આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદમાં સામાન્યથી વધુ વરસાદની આગાહી છે. આજે વડોદરા, ભરૂચ, સુરત, તાપી, અમદાવાદમાં આખો દિવસ વરસાદી માહોલ રહશે.હવામાન વિભાગે વરસાદને લઇને એલર્ટ આપ્યું છે.દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડી શકે છે. દીવ, જૂનાગઢ, ગીર સોમનાથમાં આજે વરસાદનુ અનુમાન છે. વલસાડ અને નવસારીમાં આજે ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદમાં સામાન્યથી વધુ વરસાદ થઇ શકે છે. વડોદરા, ભરૂચ, સુરત, તાપી, અમદાવાદમાં પણ વરસાદનું અનુમાન છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ
- રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ
- રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ
- રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
- ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ
- વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ
- તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ
- રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ
- કોડીનારમાં નવ ઈંચ વરસાદ
- રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ
- રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
- જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
- વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં દસાડામાં ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વડાલીમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વિસાવદર, માણાવદરમાં અઢી ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સંખેડામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ઈડરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કડાણામાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બાલાસિનોરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં બે ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં આણંદમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ધોળકામાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મુળીમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કપડવંજમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ગોંડલમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બોરસદમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં મેઘરજમાં સવા ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં માંડલમાં સવા ઈંચ વરસાદ