શોધખોળ કરો

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Gir Somnath: ગીર સોમનાથના સૂત્રાપાડામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો

Gir Somnath: ગીર સોમનાથના સૂત્રાપાડામાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારના 2 કલાકમાં સાડા પાંચ ઈંચ તો છેલ્લા 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પ્રશ્નાવડા ગામે લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.

સૂત્રાપાડા સહિત ગીર સોમનાથના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં પાંચ, પાટણ-વેરાવળમાં છ, કોડીનારમાં 5 તો તાલાલા અને ઉનામાં અઢી-અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે.

સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે કોળીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયુ હતું. આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. અચાનક જ વરસાદી પાણી આવી જતા નિશાળ વાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુત્રાપાડામાં વહેલી સવારે 4 થી 6માં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં રાત્રે 2 થી 4માં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. લુણાવાડા શહેર તેમજ સોનેલા હરદાસપુર પાવાપુર ચરેલ સહિતના વિસ્તારોમાં પણ  વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી વરસાદ ખેંચાયા બાદ હવે વરસાદ શરૂ થતા ખેડૂતોને સારા વરસાદની આશા છે. 

19થી  21 તારીખે આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગના મોડલના આંકલન મુજબ 19 અને 21 ઓગસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતા અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ  છતીસગઢ પર બનશે, જે ગુજરાત પર આવશે. જેની અસરથી 18થી 21 તારીખ સુધી અતિ ભારે વરસાદનું અનુમાન છે.  અન્ય એક બીજી સિસ્ટમ પણ એક્ટિવ થનાર છે, જેના પગલે  24 ઓગસ્ટથી ફી ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન છે. જેના પગલે 28 ઓગસ્ટ સુધી વરસાદનું અનુમાન છે.                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget