શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા

ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વરસાદના આંકડા સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના માળીયા તાલુકામાં ખાબક્યો હતો. જૂનાગઢના માળીયામાં 2.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા તાલુકામાં નોંધાયો હતો. માળીયા તાલુકામાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા આ ઉપરાંત બોટાડના ગઢડામાં 2.1 ઈંચ, પોરબંદરના કુતિયામામાં 2 ઈંચ, ગીરસોમનાથના તાલાલામાં 1.8 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 1.5 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 1.4 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 1.3 ઈંચ, ગીરસોમનાથના ગીરગઢડામાં 1.3 ઈંચ, અમરેલીના વડિયામાં 1 ઈંચ, સુરતના ચોર્યાસીમાં 1 ઈંચ, દાહોદમાં 1 ઈંચ અને રાજકોટના ગોંડલમાં અડધો ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મ રહેશે જેના કારણે પહેલા ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો આ રહ્યાં લેટેસ્ટ આંકડા 13 જૂનથી લઈને 15 જૂન સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget