શોધખોળ કરો

Weather : બે સિસ્ટમ એક્ટિવ થતાં, 8 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Weather update: હવામાન વિભાગે પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજયના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

Weather update: ગુજરાતના કેટલાક રાજ્યોમાં આજે  ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસાની શરૂઆત રાજ્યમાં નથી થઇ પરંતુ પ્રિમોનસૂના ભાગરૂપે રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની માહિતી મુજબ ચોમાસું હજું કેરળ નહિ પહોંચ્યું. ચોમાસું અરબી સમુદ્રની આસપાસ પહોચ્યું છે. 

રાજસ્થાન પર બની રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ટૂંકમાં ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ભારે હવા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 10 જૂન સુધી જુદા જુદા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. 1 જૂન બાદ વરસાદનું જોર વધી શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે એટલે કે 40થી 50 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 

આ પણ વાંચો: Weather Update: રાજ્યમાં આજથી ગાજવીજ સાથે આ જિલ્લામાં વરસાદની આગાહી

30 મે  એટલે કે આજે ક્યાં વરસાદ વરસશે  
કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, આ તમામ વિસ્તારમાં આજે છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

31 મેએ ક્યાં પડશે વરસાદ 
હવામાન વિભાગે 31 મેએ ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, ગાંધીનગર અમદાવાદ, ભાવનગર, બોટાદ,જૂનાગઢ,  બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરોકત જિલ્લામાં 7 જૂન સુધી વરસાદી માહોલ જોવા મળશે.વધુ ભારે વરસાદ શરૂઆતના સમયમાં  ઉત્તર ગુજરાત,પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, બોટાદમાં વધુ પ્રમાણમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.

 1 અને 2 જૂન ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગે 2 જૂનથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. 2 જૂને મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ ઉપરાંત ભરૂચ વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 3 જૂને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તેજ પવનની ગતિ સાથે પડી શકે છે તો આ જ દિવસે સૌરાષ્ટ્ર કચ્છમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. ત્યારબાદ 4 જૂને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે. 

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

ચોમાસું હજુ કેરળ પહોંચ્યું નથી અને અરબી સમુદ્રની આસપાસ પહોંચ્યું છે. 1 જૂન પછી વરસાદનું જોર વધી શકે છે.

આજે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

આજે કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં છૂટછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

31 મેના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે?

31 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી શકે છે.

1 અને 2 જૂનના રોજ ક્યાં ભારે વરસાદની આગાહી છે?

2 જૂને મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, ખેડા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Advertisement

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

Embed widget