શોધખોળ કરો

Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં બહાર પડી બમ્પર ભરતી, આ તારીખ સુધી ફટાફટ કરો અરજી, જાણો પુરેપુરી ડિટેલ્સ

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનૉગ્રાફર અને અનુવાદકની જગ્યાઓ માટે ભરતી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 છે. અનુવાદક અને સ્ટેનૉગ્રાફરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનૉગ્રાફર અને અનુવાદકની જગ્યાઓ માટે ભરતી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 છે. અનુવાદક અને સ્ટેનૉગ્રાફરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા આવશ્યક છે. આ ઉપરાંત સ્ટેનૉગ્રાફરની પોસ્ટ માટે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ગ્રેડ II માટે અંગ્રેજી શૉર્ટ હેન્ડ સ્પીડ 120 શબ્દો પ્રતિ મિનિટ અને ગ્રેડ III માટે 100 શબ્દો પ્રતિ મિનિટ શૉર્ટ હેન્ડ સ્પીડ હોવી જોઈએ.

આ ભરતી અભિયાનમાં કુલ 260 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં અનુવાદકની 16 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફરની 244 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવશ્યક શૈક્ષણિક યોગ્યતા 
ગુજરાત હાઈકોર્ટમાં અનુવાદક અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. અનુવાદકની પૉસ્ટ માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અને મૂળભૂત કૉમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ. સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ગ્રેડ II માટે અંગ્રેજી શૉર્ટ હેન્ડની ઝડપ 120 શબ્દો પ્રતિ મિનિટ અને ગ્રેડ III માટે 100 શબ્દો પ્રતિ મિનિટ હોવી જોઈએ.

ઉંમર મર્યાદા
નૉટિફિકેશન મુજબ, અનુવાદકના પદ માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

આટલો મળશે પગાર 
સ્ટેનૉગ્રાફર ગ્રેડ II માટે પગાર ધોરણ 4,900-1,42,400 રૂપિયા છે. સ્ટેનોગ્રાફર ગ્રેડ III માટે પગાર ધોરણ 39,900- 1,26,600 રૂપિયા છે. અનુવાદક માટે પગાર ધોરણ 35,400-1,12,400 રૂપિયા છે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

આ છે જરૂરી તારીખો 
અરજી પ્રૉસેસ શરૂ થવાની તારીખઃ 06 મે, 2024
અરજી કરવાની અંતિમ તારીખઃ 26 મે, 2024

કઇ રીતે કરી શકો છો અરજી
સ્ટેપ્સ-1 - અરજી કરવા માટે ઉમેદવારો સૌથી પહેલા અધિકારિક વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાય.
સ્ટેપ્સ-2 - આ પછી ઉમેદવારો હૉમપેજ પરની ભરતી લિંક પર ક્લિક કરે. 
સ્ટેપ્સ-3 - હવે ઉમેદવારો સંબંધિત લિંક પર ક્લિક કરો.
સ્ટેપ્સ-4 - પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરી દે.
સ્ટેપ્સ-5 - આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવી દે.
સ્ટેપ્સ-6 - પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે દે.
સ્ટેપ્સ-7 - હવે ઉમેદવારોએ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લે. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget