શોધખોળ કરો

એક જ દિવસમાં હીટ એન્ડ રનની બે ઘટના, બન્ને અકસ્માતમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ

વિરમગામ બહુચરાજી હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધુત કાર ચાલકે અમદાવાદ જીલ્લાના સીતાપુર ગામ પાસે એક કાર ચાલક અને ચાર જેટલા રાહદારીને ટક્કર મારી ભાગ્યો હતો.

Heat and Run: ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બન્ને ઘટનામાં લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના વિરમગામ બહુચરાજી હાઈવેની છે જ્યાં સીતાપુર ગામ પાસે બની હીટ એન્ડ રનની ઘટના નસામાં ધુત કાર ચાલકે ચાર એક બાઈક ચાલક અને ત્રણ રહાદારીને ટક્કર મારતા એક મહિલાનું મોત અને ચાર લોકો થયા ઘાયલ થયા હતા. કાર લઇ ભાગવા જતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.

મળતી માહિતી મુજબ વિરમગામ બહુચરાજી હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધુત કાર ચાલકે અમદાવાદ જીલ્લાના સીતાપુર ગામ પાસે એક કાર ચાલક અને ચાર જેટલા રાહદારીને ટક્કર મારી ભાગ્યો હતો જોકે આ કાર ચાલક બહુચરાજી આવતા બહુચરાજી પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જો કે આ કાર ચાલક એટલો નસાની હાલતમાં હતો કે તેનું ખુદનુ ભાન પણ હતું નહીં.

GJ13AR8276 ના આ કાર ચાલકે વિરમગામ નશો કરી કાર લઇ બહુચરાજી તરફ આવ્યો હતો ત્યારે બહુચરાજી ૧૫ કિમી આગળ હાસલપુર ગામ પાસે તેને સ્કૂટર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત થયું હતું તો પતિ ગંભીર રોતે ઘાયલ થયો છે. જો કે અહી અકસ્માત સર્જી આ કાર ચાલક ભાગ્યો અને બહુચરાજી પાસે આવતા આવતા વધુ ત્રણ રાહદારને ટક્કર મારી હતી.

જો કે હીટ એન્ડ રણ કરનાર કાર ચાલક નશાની હાલતમાં હતો તેની ગાડી પર ભાજપનો ખેસ પણ બધેલ હતો જો કે દારૂના નશામાં કાર ચલાવી હીટ એન્ડ રની ઘટનાને અંજામ આપનારને બહુચરાજી પોલીસની મદદ થી પકડાઈ ગયો છે.

દાહોદમાં હીટ એન્ડ રન

બીજી હીટ એન્ડ રનની ઘટના દાહોદમાં બની હતી જેમાં એકનું મોત થયું હતું. એસ ટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રાત્રી દરમિયાન બનેલી ઘટનામા મોપેડ ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ શહેરના આઈ ટી આઈ સામે  આ ઘટના બની હતી. એસ ટી બસ ચાલક મોપેડને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. એસ ટી બસ લીમડી તરફથી દાહોદ આવતી હતી. છાપરી ગામના સંજય કિશોરીનું ઘટનામાં મોત થયું છે. મુતદહેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. પોલીસ ઘટના સથળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટSurat Murder Case : સુરતમાં યુવકની હત્યાના કેસમાં 3 આરોપીની ધરપકડ, જુઓ અહેવાલRajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Embed widget