શોધખોળ કરો

17મી જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’નું અંદાજે કેટલું હશે ભાડું? જાણો રહી સંપૂર્ણ માહિતી

તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે

સુરત: દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. નોંધનીય છે કે, આ પહેલા લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જો તમારે ટીકિટ બુક કરાવવી હશે તો આઇઆરટીસી દ્વારા બુકિંગ પણ કરી શકો છો જે હાલ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’નું અંદાજે કેટલું હશે ભાડું? જાણો રહી સંપૂર્ણ માહિતી તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2,384 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ 17મી જાન્યુઆરીએ સુરત સ્ટેશને સવારે 9:35 વાગ્યે બે મીનિટનું સ્ટોપેજ લઈ મુંબઈ તરફ રવાના થશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’નું અંદાજે કેટલું હશે ભાડું? જાણો રહી સંપૂર્ણ માહિતી રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપી દેવામાં આવી છે. 17મીએ ઈનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે. તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’નું અંદાજે કેટલું હશે ભાડું? જાણો રહી સંપૂર્ણ માહિતી રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસ એક્સપ્રેસની પરિચાલન તારીખને મંજૂરી આપતાં 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થશે. સુરત સ્ટેશન પર માત્ર બે મીનિટ સ્ટોપેજ કરનાર તેજસ ટ્રેન માટે કરન્ટ બુકીંગ કાઉન્ટર, રિઝર્વેશન સેન્ટર અને ચેક ઈન કાઉન્ટર માટે સેટ અપ ઉભું કરવામાં આવશે. 17મી જાન્યુઆરીએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી ‘તેજસ એક્સપ્રેસ’નું અંદાજે કેટલું હશે ભાડું? જાણો રહી સંપૂર્ણ માહિતી ‘તેજસ એક્સપ્રેસ’માં કુલ 10 કોચ રહેશે જેમાં 9 એસી ચેર કાર કોચ અને 1 એક્ઝિક્યૂટિવ કોચ રહેશે. આ ટ્રેન લક્ઝુરિય સુવિધાઓ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: સુરેન્દ્રનગર અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget