શોધખોળ કરો

રાજ્યમાં આગામી પાંચ દિવસ યથાવત રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી

અપર એયર સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહશે. અપર એયર સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 17થી 21 જૂન વચ્ચે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. અમદાવાદમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસું સત્તાવાર રીતે બેસે તેની સંભાવના છે. આજે સવારથી જ રાજ્યના ઘણા તાલુકામાં વરસાદ છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના માળીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરત, અમરેલી સહિતના તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઓલપાડ માંગરોળમાં વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ભરાયા છે. છેલ્લા થોડા દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તાપમાનનો પારો નીચો જતાં ગરમીમાં રાહત મળી છે. ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ખાબકયો છે. મહુવાના સિહોર, સોનગઢ,સણોસરા, અમરગઢ, આંબળા, જીથરી, નવા ગામ, વડાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.

ટોપ સ્ટોરી

Gir Safari: સિંહ પ્રેમીઓ માટે ખુશખબર, ચાલુ વર્ષે ગીર અભયારણ્યમાં સિંહ દર્શન 13 દિવસ વહેલા થશે શરૂ

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

ગુજરાત કૉંગ્રેસને લઈ મોટા સમાચાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો

વિડિઓઝ

Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?
ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?

એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ

શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
શારદીય નવરાત્રી 2026: 9 નહીં 10 દિવસની રહેશે નવરાત્રી, કઈ તિથિ વધી? જાણો ઘટસ્થાપન અને અષ્ટમીનું મુહૂર્ત

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Embed widget