શોધખોળ કરો

જામનગરઃ લોકડાઉનને કારણે ધંધો ઠપ્પ થતાં બિઝનેસમેને કરી લીધો આપઘાત

દિલીપભાઈ પટેલ જામનગર સ્થિત કૈલાસનગર ખાતે આવેલા ગોકુલનગરમાં રહે ચછે. લોકડાઉના કારણે ધંધો ચાલતો ન હોવાથી ઘઉંમા નાંખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયું છે.

જામનગરઃ કોરોના મહામારીને પગલે અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે જામનગરમાં બિઝનેસમેને કોરોનાને કારણે લાગેલા લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ ગયા પછી આર્થિક ભીંસ વધતા આપઘાત કરી લીધો છે. જામનગરમાં કારખાનું ધરાવતા દિલીપભાઈ પટેલ નામના 40 વર્ષીય બિઝનેસમેને આપઘાત કરી લીધો છે. ઝેરી ટીકડા ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, દિલીપભાઈ પટેલ જામનગર સ્થિત કૈલાસનગર ખાતે આવેલા ગોકુલનગરમાં રહે છે. લોકડાઉના કારણે ધંધો ચાલતો ન હોવાથી ઘઉંમા નાંખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયું છે. તેમણે ગઈ કાલે આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
TET-1 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર! 10 હજાર વિદ્યાસહાયકોની ભરતીનો માર્ગ મોકળો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Embed widget