શોધખોળ કરો

Kutch: ભૂજમાં સતત સાતમા દિવસે પાણીની પારાયણ, ટેન્કર મંગાવવા લોકો મજબૂર

Kutch: ભૂજ શહેરમાં લોકો સતત સાતમા દિવસે પાણી વગર વલખાં મારી રહ્યા છે.

Kutch: ઉનાળાના પ્રારંભ જ કચ્છમાં પાણીની પારાયણ શરૂ થઇ ગઇ છે. છેવાડાના ગામો સુધી નર્મદાના નીર પહોંચાડવાની વાતો વચ્ચે ભૂજ શહેરમાં સતત સાતમા દિવસે પાણી વગર વલખાં મારી રહ્યું છે. પાણી વિતરણ ઠપ્પ થઈ જતા શહેરીજનોની મુશ્કેલીમાં મુકાયા છે.

ભૂજને ભુજોડી પાસેથી જે લાઈન મારફતે પાણી પહોંચાડાય છે. તે પાઈપલાઈન 900 ડાયામીટરની છે. ભંગાણ બાદ યુદ્ધના ધોરણે બે દિવસમાં લાઈન રીપેર તો કરાઈ પરંતુ લાઈન જ્યાંથી પસાર કરાઈ છે. તે ભુજોડી ઓવરબ્રિજ પર ફરી ભંગાણ સર્જાયું હતું. ભૂજ પાલિકાના ઉપપ્રમુખનું કહેવું છે કે પાણીના લીકેજથી એક બાજુનો બ્રિજ બેસી જવાનું જોખમ સર્જાતા આ લાઈન તત્કાળ બંધ કરવી પડી હતી. સાથે જ તેમનું કહેવું છે કે જૂની 900 ડાયામીટરવાળી લાઈન હવે કાર્યરત થતાં બેથી ત્રણ મહિના વીતી જશે. 500 ડાયામીટરવાળી લાઈનમાં લીકેજ પર સાંધા દઈને ગમે તે રીતે ભુજીયા સમ્પ સુધી પાણી પહોંચાડવા કવાયત કરાઈ છે. પરંતુ પાણીની સમસ્યા સર્જાતા કોંગ્રેસે હોદ્દેદારો પર પ્રહાર કર્યા હચાય ભૂજ નગરપાલિકા સુપરસીડ કરવાની કચ્છ જિલ્લા કોંગ્રેસે માંગણી કરી હતી.

હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. જો કે બે દિવ પછી માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.

રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો અનુમાન છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.

તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટ વેવ મોજું યથાવત છે. IMDના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ રાજ્યોમાં ગરમી વધુ વધશે.

તેલંગાણા અને ઉત્તર તમિલનાડુના ઘણા ભાગો, કેરળના અલગ ભાગો, તટીય આંધ્ર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં પણ તાપમાન વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 12 એપ્રિલ સુધી આકાશ સ્વચ્છ રહેશે. 13મી એપ્રિલે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 17 થી 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget