શોધખોળ કરો

Rain: ખંભાળિયામાં આભ ફાટ્યૂ, 18 વરસાદથી તબાહી, અહીં જુઓ 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદના આંકડા

Rain Updates News: રાજ્યમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે

Rain Updates News: રાજ્યમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ભારે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતથી લઇ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિયા થતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 18 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર 15 ઇંચ અને જામજોધપુરમાં 13 ઇંચથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે, જુઓ...  

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદના આંકડા - 
ખંભાળિયામાં 18 ઈંચ વરસાદ ખાબક્યો
જામનગરમાં ખાબક્યો સાડા પંદર ઈંચ વરસાદ
જામજોધપુરમાં ખાબબક્યો 13 ઈંચ વરસાદ
લાલપુરમાં ખાબક્યો 14 ઈંચ વરસાદ
રાણાવાવમાં 12 ઈંચ વરસાદ
કાલાવડમાં ખાબક્યો સાડા 11 ઈંચ વરસાદ
લોધિકા, ભાણવડ સાડા 10 ઈંચ વરસાદ
કોટડાસાંગાણીમાં સાડા 10 ઈંચ વરસાદ
કલ્યાણપુરમાં સાડા 10 ઈંચ વરસાદ
પોરબંદર, દ્વારકા, રાજકોટમાં 10-10 ઈંચ વરસાદ
ધ્રોલ, ધોરાજી, જામકંડોરણામાં સાત-સાત ઈંચ વરસાદ
ગોંડલમાં સાત ઈંચ, કુતિયાણામાં છ ઈંચ વરસાદ
જોડિયા, વાંકાનેરમાં છ-છ ઈંચ વરસાદ
વિસાવદરમાં પોણા છ ઈંચ વરસાદ
ટંકારા, વંથલીમાં સાડા પાંચ ઈંચ વરસાદ
માણાવદર, મેંદરડામાં પાંચ-પાંચ ઈંચ વરસાદ
ઉપલેટા, કેશોદ, મોરબીમાં પાંચ-પાંચ ઈંચ વરસાદ
ભેંસાણ, ચોટીલામાં પોણા પાંચ ઈંચ વરસાદ
જેતપુર, નડિયાદ, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ
પડધરી, મહુધા, બાબરામાં ચાર-ચાર ઈંચ વરસાદ
તાલાલા, જૂનાગઢ તાલુકા, જૂનાગઢ શહેરમાં ચાર-ચાર ઈંચ વરસાદ
અબડાસામાં ચાર ઈંચ, બોટાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
ગઢડામાં સાડા ત્રણ ઈંચ, કપડવંજમાં ત્રણ ઈંચ વરસાદ
થાનગઢ, જસદણમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ
કઠલાલ, વિજયનગર, મોડાસામાં અઢી-અઢી ઈંચ વરસાદ
ધંધુકા, માળીયા હાટીના, ભુજમાં અઢી-અઢી ઈંચ વરસાદ
તારાપુર, સોજીત્રા, રાણપુરમાં સવા બે ઈંચ વરસાદ

આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જળતાંડવ વચ્ચે રાજ્ય સરકાર એક્શનમાં છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમિક્ષા કરી છે. વડોદરામાં વિશ્વામીત્રીએ ભયજનક સપાટી વટાવી છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને દૂર રહેવાની અપીલ કરાઈ છે. ઉકાઈ ડેમમાં હજૂ પાણીની ધરખમ આવક થઇ છે. તાપી નદીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરાઇ છે.

આ પણ વાંચો

Rain forecast: મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે, આજે આ છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget