શોધખોળ કરો

Heatwave: રાજ્યમાં આગામી સાત દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી, છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હિટવેવની ચેતવણી જાહેર કરાઇ છે.

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ, સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હિટવેવની ચેતવણી જાહેર કરાઇ છે.

અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાત્રિના સમયે ઉકળાટ પણ રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું હવામાન વિભાગે આગાહી કરી હતી. હજુ સાત દિવસ રાજ્યના નાગરિકોને ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું

અમદાવાદમાં નાગરિકો સાવધાન થઇ જાય. શહેરમાં આગામી બે દિવસ ગરમીને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટણ અને મહેસાણામાં આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરાઇ હતી. વલસાડ અને સુરતમાં પણ હિટવેવની આગાહી કરાઇ છે.  સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ હીટવેવની આગાહી કરાઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે. હજુ પણ એક અઠવાડિયામાં ગરમીમાં રાહત મળશે નહી.

રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી  ગયો હતો. રાજ્યના પાંચ શહેરમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે જ્યારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. આજે 13 જિલ્લામાં ગરમીના ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો આજે 10 જિલ્લામાં ગરમીના યલો એલર્ટની ચેતવણી જાહેર કરાઇ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા,પાટણ,સાબરકાંઠા,સુરત અને વલસાડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

મંગળવારે રાજ્યના છ શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 14 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું હતું જ્યારે હિંમતનગરમાં હંફાવી નાખતી હાઈએસ્ટ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ પણ 25મી સુધી હિટવેવ રહેશે. મંગળવારે અમદાવાદમાં મહત્ત તાપમાન 45.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું જે શેહોરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું જેમાં ગાંધીનગર, વડોદરા, અમરેલી, હિંમતનગર સુરેંદ્રનગર અને રાજકોટનો સમાવેશ થાય છે.                                                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
Rahul Gandhi: રાહુલ ગાંધીની પૂછપરછ કરી શકે છે પોલીસ, કોંગ્રેસ આજે કરશે દેશભરમાં પ્રદર્શન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'યુક્રેન સાથે યુદ્ધ ખત્મ કરવા કોઇ પણ શરત વિના તૈયાર ', ટ્રમ્પના શપથગ્રહણ અગાઉ પુતિનનું મોટું નિવેદન
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું  કહ્યું?
'પતિના વધતા સ્ટેટસના આધારે ભરણપોષણ ના માંગી શકે મહિલા', જાણો સુપ્રીમ કોર્ટે કેમ આવું કહ્યું?
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Christmas Gift Ideas 2024: ક્રિસમસ પર ગિફ્ટ આપવા બેસ્ટ રહેશે આ ચાર ગેજેટ્સ, કિંમત 2000 રૂપિયાથી પણ ઓછી
Embed widget