શોધખોળ કરો

Monsoon Alert: આજે ગુજરાતના આ 13 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર, ભારે પવનો પણ ફૂંકાશે

Monsoon Alert: વરસાદ અંગે હવામાન વિભાગનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. સવારના 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે

Monsoon Alert: ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રમાં ચોમાસાના આગામન સાથે ગુજરાતમાં પણ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે અને સાથે વરસાદ પણ ખાબકશે. છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ખાબકી રહ્યો છે, અને આગામી એક કલાકમાં 13 જિલ્લામાં વરસાદ જોર પકડશે..

વરસાદ અંગે હવામાન વિભાગનું નાવકાસ્ટ બુલેટિન જાહેર કરાયું છે. સવારના 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે, લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આજે રાજ્યમાં 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે, અને આગામી એક કલાક માટે મોટી આગાહી સામે આવી છે. આજે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન છે, આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલીમાં હળવા વરસાદનું અનુમાન છે, ખાસ વાત છે કે, આ જિલ્લાઓમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેવાની હવામાનની આગાહી છે. 

આજે ખાસ કરીને ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રેડ અલર્ટના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 70-80 કિ.મીના પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતના હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેને પગલે અનેક જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' અને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget