શોધખોળ કરો

Navsari: ગણદેવીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 લોકો જીવતા ભૂંજાયા

નવસારીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આ ઘટના બની હતી.

નવસારી: નવસારીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગણદેવીના દેવસર નજીક ગોડાઉનમાં આ ઘટના બની હતી. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણ લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  

અહેવાલ અનુસાર,  ગણદેવીના દેવસર ગામે એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આ ભીષણ આગની ઘટના બની હતી. ટ્રકમાથી કેમિકલ બેરલ ખાલી કરતા આ બનાવ બન્યો હતો. આગ લાગતા ગોડાઉનમાં કામદારો ફસાયા હતા. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે.  જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. ગોડાઉનમાં કેમિકલનો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાઇ અને કામદારોને બહાર નિકળવાનો સમય ન મળ્યો. આ બનાવ બાદ બિલીમોરા, ગણદેવી નવસારી, ચીખલીના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. હાલ આગ પર કાબું મેળવવામાં આવ્યો છે. 

ચીખલી ડિવિઝનના ડીએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ઉતારતી વખતે આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. તેઓને વલસાડ રિફર કરવામાં આવ્યા છે. અમારી તપાસ ચાલુ છે.આગ કાબૂમાં આવી ગઈ છે.  

આ ઘટનામાં 3 શ્રમિકો જીવતા ભૂંજાઈ જતાં મોતને ભેટ્યા છે. જ્યારે 4 શ્રમિકો  વધારે દાઝી જતાં તેમને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 3 કામદારો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.  પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે નીચે પણ જ્વલનશીલ કેમિકલ ઢોળાયેલું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.   

Accident: અમદાવાદથી અયોધ્યા દર્શને જતી બસને નડ્યો અકસ્માત, 3નાં કરૂણ મોત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

Embed widget