શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે.  

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે.  હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસશે.  આગાહી મુજબ સાબરકાંઠા,  અરવલ્લી,  મહીસાગર,  દાહોદ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

હવામાન વિભાગે અનેક જિલ્લાઓણાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા,  પાટણ,  અમદાવાદ,  ગાંધીનગર,  ખેડા,  પંચમહાલ,  આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી,  ભાવનગર,  સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  હળવા વરસાદની આગાહી કચ્છ,  જામનગર,  દેવભૂમિ દ્વારકા,  પોરબંદર,  રાજકોટ,  જૂનાગઢ,  અમરેલી,  ગીર સોમનાથ અને દીવમાં કરવામાં આવી છે.  

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. 

જાણો ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો?

-નડીયાદમાં સાડા ચાર ઈંચ  

- વાસોમાં પોણા ચાર ઈંચ

- દાહોદ તાલુકામાં પોણા ચાર ઈંચ  

- સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ  

- ખેડાના મહુધામાં ત્રણ ઈંચ  

- ઝાલોદમાં પોણા ત્રણ ઈંચ

-મોરવાહડફમાં બે ઈંચ

- લુણાવાડામાં બે ઈંચ

- સિંગવડમાં બે ઈંચ  

- દાહોદના ફતેપુરામાં બે ઈંચ

- મહીસાગરના કડાણામાં બે ઈંચ  

- પેટલાદમાં દોઢ ઈંચ

- આણંદમાં દોઢ ઈંચ

- સોજીત્રામાં દોઢ ઈંચ

- મહેમદાવાદમાં દોઢ ઈંચ  

- ખેડામાં સવા ઈંચ  

- લીમખેડામાં સવા ઈંચ  

- મહીસાગરના વિરપુરમાં સવા ઈંચ

- દેવગઢબારીયામાં સવા ઈંચ

- કપડવંજમાં એક ઈંચ

- ખેડાના માતરમાં એક ઈંચ

- ખેડાના કઠલાલમાં એક ઈંચ

- ગોધરામાં એક ઈંચ

- ડાંગના આહવામાં એક ઈંચ  

- વિજયનગરમાં એક ઈંચ

- બાલાસિનોરમાં એક ઈંચ

- નવસારીના વાંસદામાં પોણો ઈંચ

- દાહોદના સંજેલીમાં પોણો ઈંચ

- વડોદરાના કરજણમાં પોણો ઈંચ

- છોટા ઉદેપુરમાં પોણો ઈંચ

- ઈડરમાં પોણો ઈંચ

- દાહોદના ધાનપુરમાં પોણો ઈંચ

- ડાંગના વઘઈમાં પોણો ઈંચ

- અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ

- સુરતના ઉમરપાડામાં પોણો ઈંચ  

- મહીસાગરના ખાનપુરમાં પોણો ઈંચ

- ખંભાતમાં અડધો ઈંચ

- તારાપુરમાં અડધો ઈંચ

- સુબીરમાં અડધો ઈંચ

- ડેડીયાપાડા, ઉમરેઠમાં અડધો ઈંચ  

- ગળતેશ્વર, ગરબાડામાં અડધો ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Embed widget