શોધખોળ કરો

નવરાત્રિ ટાણે જ ઉત્તર ગુજરાતમાં બપોર પછી રહેશે પાવર કાપ

દરરોજ બપોર બાદ ગમે તે સમય પાવર કાપ આપશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ગામડાંના સરપંચો અને નજીકના પોલીસ મથકના અઘિકારીઓને પાવર કાપની જાણ કરવામાં આવી છે. કોલસાની અછત પૂરી નહિ થાય ત્યાં સુધી પાવાર કાપ રખાશે.

મહેસાણાઃ નવરાત્રિ ટાણે ઉત્તર ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉતર  ગુજરાત વીજ કંપનીનો આજથી પાવર કાપ સરું થયો છે. દરોજ બપોર બાદ પાવર કાપ રહેશે. કોલસાની અછતના કારણે રોજ પાવર કાપ રહેશે. નવરાત્રિ શરું થવાના એક દિવસ પહેલા વીજ કંપનીના પાવર કાપની જાહેરાત થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

દરરોજ બપોર બાદ ગમે તે સમય પાવર કાપ આપશે. ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ગામડાંના સરપંચો અને નજીકના પોલીસ મથકના અઘિકારીઓને પાવર કાપની જાણ કરવામાં આવી છે. કોલસાની અછત પૂરી નહિ થાય ત્યાં સુધી પાવાર કાપ ચાલું રખાશે.

યુજીવીસીએલના અધિકારી વી.સી. કાપડિયાએ જણાવ્યું હતું કે, કોલસાની અછતના કારણે આ વખતે જ્યોતિગ્રામ ફીડરોને પણ કાપવાની જરૂર પડી છે. બપોર દરમિયાન પાવર કાપ કરવાની જરૂર પડી છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે, જરૂરિયાત પ્રમાણે ગામડાઓમાં વીજ કાપ કરાશે. જોકે, કેટલા ગામડાઓમાં વીજ કાપ રહેશે તે અંગે સ્પષ્ટતા કરી નહોતી. આ કટોકટીની પરિસ્થિતિ આવી છે એટલે આપણે પૂરતી વીજળી આપી શકતા નથી. જો આપણે આવું ન કરીએ તો બધું જ બંધ થઈ જાય. જ્યાં સુધી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી પાવરકાપ રહેશે. 15 દિવસનું કીધું હતું, પરંતુ કંઇ નક્કી નથી. કોઈ સમયગાળો અમને આપ્યો નથી.

આવતી કાલથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રી માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ રહે.

આમ, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની ખૂબ જ નહીવત શક્યતા છે. ત્યારે આ વખતે ખેલૈયાઓ નવરાત્રિમાં મન મૂકીને ગરબા રમી શકશે. 

ટોપ સ્ટોરી

Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Sabarkantha: સાબરકાંઠામાં સગીરાને છેડતી બાદ જૂથ અથડામણ, પથ્થરમારામાં એકને ઇજા, પોલીસ કાફલો તૈનાત
Sabarkantha: સાબરકાંઠામાં સગીરાને છેડતી બાદ જૂથ અથડામણ, પથ્થરમારામાં એકને ઇજા, પોલીસ કાફલો તૈનાત
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget