શોધખોળ કરો

જૂનાગઢઃ પદ્મશ્રી ખેડૂત વલ્લભભાઈ મારવાણિયાનું નિધન, ગાજરની ખેતી માટે મળ્યો હતો પદ્મશ્રી

રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે જૂનાગઢના ખેડૂત વલ્લભાઈ મારવાણિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. વલ્લભભાઈએ કોઠાસુઝથી ગાજરના બિયારણની શોધ કરી હતી.

જૂનાગઢઃ પદ્મશ્રી ખેડૂત વલ્લભભાઈ મારવાણિયાનું 96 વર્ષની વયે નિધન થયું છે. વલ્લભભાઈ મારવાણિયા જૂનાગઢના ખામધ્રોલના વતની હતા અને તેમણે ગાજરની ઉત્તમ ખેતી માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. પરંતુ 96 વર્ષની ઉંમરે પદ્મશ્રી મેળવનાર ખેડૂતનું નિધન થયું છે. વલ્લભભાઈ મારવાણીયાનુ નિધન થતાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે જૂનાગઢના ખેડૂત વલ્લભાઈ મારવાણિયાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. વલ્લભભાઈએ કોઠાસુઝથી ગાજરના બિયારણની શોધ કરી હતી. 19 વર્ષની વયથી ગાજરની ખેતી સાથે તેઓ સંકળાયેલા હતા.પહેલીવાર ગાજરની ખેતી કરીને તેને શાકભાજીમાં સમાવેશ કરનાર અને માત્ર પાંચ ચોપડી ભણેલા વલ્લભભાઈના પરિવારે સ્વપ્નમાં પદ્મશ્રી એવોર્ડ મળશે તેવુ વિચાર્યું ન હતું. વલ્લભભાઈનું પાંચ ચોપડી જ ભણેલા હતા, પરંતુ કોઠા સૂઝ ઘણી મોટી હતી. વલ્લભભાઇને પિતાએ ગાજરના વેચાણ માટે લઇ જવાની ના કહી છતાં પણ માર્કેટમાં વેચવા ગયા અને તે જમાનામાં 20 કિલો ગાજરના 12 રૂપિયા મળ્યા ત્યારે પરિવારની સાથે વેચાણની ના કહેતા પિતા પણ વિચાર કરતા થઈ ગયા હતા. બાદમાં 10 વર્ષ સુધી માત્ર ગાજરની ખેતી કરી. ખેડૂતોમાં ગાજરના બિયારણની માંગ વધતા વલ્લભભાઈએ 1980થી બિયારણ બનાવી વેચાણ શરૂ કર્યું. માત્ર 14 વિઘા જમીન ધરાવતા પરિવાર પાસે ગાજરની ખેતીથી 125 વિઘા જમીન છે અને દેશભરમાં વર્ષે 8 થી 10 ટન મધુવન ગાજરના બિયારણ વેચે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget