શોધખોળ કરો

સ્મશાન ગૃહોમાં લાકડા ખૂટી પડતાં આ ધારાસભ્યએ સરકાર પાસે કરી આ માંગ, જાણો વિગત

પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે વન મંત્રીને કરેલા ઈમેલ મુજબ, રાજયની અંદર કોરોના વાયરસે ભારે કહેર મચાવેલ છે. દરરોજના હજારો લોકો મરી રહ્યા છે. જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહ આજે ઉભરાઈ રહ્યા છે અને અંતિમ વિધિમાટે લાકડાઓ ખૂટી પડ્યા છે.

ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારી (Corona Pandemic)એ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે. રાજ્યમાં કેસની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ સ્મશાનોમાં લાકડા ખૂટી ગયા છે, જેને લઈ પાટણનાં ધારાસભ્ય (Patan MLA) કિરીટ પટેલે (Kirit Patel) વન મંત્રીને ઈમેલ  કર્યો છે. જેમાં રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલ જલાઉ લાકડાનો જથ્થો મોટા સ્મશાન ગૃહોને ફાળવવા રજૂઆત કરી છે.

પાટણનાં ધારાસભ્ય કિરીટ પટેલે વન મંત્રીને  કરેલા ઈમેલ મુજબ, રાજયની અંદર કોરોના વાયરસે ભારે કહેર મચાવેલ છે. દરરોજના હજારો લોકો મરી રહ્યા છે. જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહ આજે ઉભરાઈ રહ્યા છે અને અંતિમ વિધિમાટે લાકડાઓ ખૂટી પડ્યા છે. દુઃખની વાત છે કે ગુજરાતમાં લોકોએ આજે આ દિવસો જોવાનો વારો આવ્યો છે. રાજયમાં અનેક જગ્યાએ જલાઉ લાકડાનો જથ્થો આપના વિભાગ હસ્તક પડેલ છે. આ જલાઉ લાકડાનો જથ્થો નજીકના મોટા સ્મશાન ગૃહોને વ્યાજબી ભાવે પુરા પાડવા સૂચના આપવા વિનતી છે જેથી અંતિમ સંસ્કાર વખતે તકલીફ ના થાય. આશા રાખું છું કે સરકાર આ સમયે સંવેદનશીલતા દાખવે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે રાજ્યમાં પ્રથમ વખત 14296 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 157 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6328  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે. રાજ્યમાં આજે 6727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,74,699 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,15,006 પર પહોંચ્યો છે. જેમાંથી 406 લોકો વેન્ટિલેટર પર અને 1,14,600 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.54 ટકા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

Embed widget