શોધખોળ કરો

પ્રમુખ CR પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાશે? સૌથી પહેલા કયા જિલ્લાની લેશે મુલાકાત? જાણો કાર્યક્રમ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ હવે મા અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે.

સોમનાથથી સવૈયાધામની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ હવે મા અંબાના દર્શન કરીને સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસના શ્રી ગણેશ કરશે. મુખ્યમંત્રીનાં ગઢ એવા સૌરાષ્ટ્ર બાદ નાયબ મુખ્યમંત્રી વિસ્તાર એવા ઉતર ગુજરાતમાં સી.આર.પાટીલ ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે. ભાજપના નવનિયુક્ત ગુજરાતના પ્રવાસ યોજીને રાજ્યમાંભરમાં ભાજપના સંગઠનો ચિતાર મેળવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સોમનાથ શરૂ કરેલો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પ્રવાસ મુખ્યમંત્રીના ગઢને આવરીને દલિત સમુદાયના આસ્થા કેન્દ્રગણાતા સંત સવૈયાધામ ઝાંઝરકા ખાતે પૂર્ણ થયો હતો. ત્યાર બાદ હવે ઉત્તર ગુજરાત એટલે કે પાટીદાર અને ચૌધરી નેતૃત્વના હબ ગણાતાં તેમજ હાલના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ગઢમાં સી.આર.પાટીલનો ઉતર ગુજરાતનો પ્રવાસ યોજશે. ઉત્તર ગુજરાતના પ્રવાસમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના અંબાજી માતાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરશે. સી.આર.પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા થઈને અરવલ્લી ખાતે પ્રવાસની પુર્ણાહુતી કરશે. કોરોના મહામારી મેવાલડા હોય કે લગ્ન સમારંભ ચોક્કસ ગાઈડલાઈન સાથે યોજવાની પરમિશન છે. ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી પગલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના પ્રવાસમા કાર્યકરો ઉત્સાહ અતિરેક કારણે સોસીયલ ડિસન્ટનું પણ ભાન ભુલાયું હતું. કોરોના મહામારી વચ્ચે આયોજકો ગરબા પરમિશન માંગી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખના પ્રવાસન ઉત્સાહમાં કાર્યકરો ગરબા યોજ્યા હતા. એટલે કે ભાજપના પ્રમુખનો સૌરાષ્ટ્ર પ્રવાસ કોરના મહામારી વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો હતો. હવે ઉત્તર ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન પાલન સાથે આયોજન કરવાની પણ ભાજપના નેતાએ કહી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
Embed widget