શોધખોળ કરો

‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જોવા મળશે સૌથી વધારે અસર

ડિપ્રેશનમાં ફેરવાયલ વાવાઝોડાને કારણે પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરી છે.

અમદાવાદઃ કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે. જોકે ‘વાયુ’ની અસરને કારણે સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) ‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જોવા મળશે સૌથી વધારે અસર વાયુ વાવાઝોડુ સાયક્લોન સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાયુ છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ‘વાયુ’ વાવાઝોડું: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જોવા મળશે સૌથી વધારે અસર ડિપ્રેશનમાં ફેરવાયલ વાવાઝોડાને કારણે પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરી છે. ભારે વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂકાઈ શકે છે. વાયુની અસરના કારણે હવાનુ દબાણ નબળુ પડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ શકે તેમ હોય તંત્ર એલર્ટ બનસ ગયુ છે. એક તરફ સોમવાર સવારથી જ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી હતી. સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયા હતા. સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. પરંતુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતાં ભારે વરસાદની ઘાત હળવી થઇ હોય તેમ ઝરમરીયા વરસાદની શરૂઆત થઇ હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો

WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

Embed widget