શોધખોળ કરો

રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ

ગોંડલમાં ભારે વરસાદને કારણે વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે

ગાંધીનગર: રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ શહેરમાં અને તાલુકાના અનેક ગામોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા હતા. વરસાદના કારણે કપાસ અને મગફળી સહિતના પાકને જીવતદાન મળ્યું છે. રાજકોટના ગોંડલમાં ભારે વરસાદને કારણે વોરા કોટડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસના વિસ્તારમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અનેક લોકો ગામમાં ફસાતા મામલતદાર સહિતના અધિકારીને જાણ કરાઈ છે. રાજ્યના 40 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માણાવદરમાં એક ઈંચ, ડાંગના આહવા અને તાપીના સોનગઢમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં પોણો ઈંચ તો સુરતના ચોર્યાસીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. તાપીના સોનગઢમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સોનગઢ નગરના ઓટા ચારરસ્તા પાસે વીજળી પડતા યુવકનું મોત થયું છે. શેખઅલી સૈયદ નામના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. વરસાદની આગાહી વચ્ચે સોનગઢ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો

Embed widget