શોધખોળ કરો

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Rain Data: હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Gujarat Weather: ચોમાસાએ નિર્ધારિત સમયથી 6 દિવસ (2 જુલાઈ) પહેલાં જ સમગ્ર દેશને આવરી લીધો છે. દેશભરના લગભગ બધા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 178 તાલાકમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના આંકડા જાહેરા કર્યા છે જે અનુસાર રાજ્યમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં નોંધાયો વરસાદ

બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસાદ

મહેસાણા તાલુકામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો

મહેસાણાના બહુચરાજીમાં વરસ્યો ચાર ઈંચ વરસાદ

નવસારીના ચીખલીમાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના દાંતિવાડામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ

બનાસકાંઠાના વાવમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

બનાસકાંઠાના સુઈગામમાં વરસ્યો સવા ત્રણ ઈંચ વરસાદ

અરવલ્લીના મોડાસામાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

ડાંગના વઘઈમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ

નવસારીના વાંસદામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

પાટણના સિદ્ધપુરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

મહીસાગરના બાલાસિનોરમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

બનાસકાંઠાના થરાદમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

તાપીના ડોલવણમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

દાહોદના ફતેપુરામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ

મહેસાણાના ઊંઝામાં વરસ્યો બે ઈંચ વરસાદ

સુરતના ઓલપાડમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

ચાણસ્મા અને સરસ્વતિ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ

નવસારી, ખેરગામ, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ

ડાંગના આહવામાં પોણા બે ઈંચ વરસાદ

પંચમહાલના શહેરામાં પોણા બે ઈંચ વરસાદ

હિંમતનગર, પાટણમાં પોણા બે ઈંચ વરસાદ

જોટાણા,કપડવંજમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ

લુણાવાડા, દેત્રોજ, સંજેલીમાં પોણા બે ઈંચ વરસાદ

તલોદ, ઝાલોદ,વાલોડમાં દોઢ ઈંચ વરસાદ

વ્યારા, પાલનપુર, પ્રાંતિજમાં દોઢ ઈંચ વરસાદ

વડનગર, સંતરામપુરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

અમદાવાદ શહેરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

કઠલાલ, પલસાણામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સમી, ડીસા, નડિયાદમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સોનગઢ, સાવરકુંડલા, વલસાડમાં સવા સવા ઈંચ વરસાદ

સુરતના મહુવા, ઉમરપાડામાં સવા ઈંચ વરસાદ

કડી, ગણદેવીમાં એક એક ઈંચ વરસાદ

દસક્રોઈ, સાણંદ, મેઘરજમાં એક એક ઈંચ વરસાદ

દસાડા, સુબીર, વાપીમાં એક એક ઈંચ વરસાદ

વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મામાં એક એક ઈંચ વરસાદ

બારડોલી, વિજાપુર, ઉચ્ચછમાં પોણો ઈંચ વરસાદ

માંડલ, ધરમપુર, પાલિતાણામાં પોણો ઈંચ વરસાદ

ભિલોડા, અંકલેશ્વરમાં પોણો ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સાઉદી અરેબિયાથી ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, આ વિદેશીઓને મળશે નાગરિકતા
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
જો કંપની બંધ થઇ જાય તો કર્મચારીઓ કેવી રીતે લઇ શકે છે પગાર? જાણો તમારા અધિકાર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
શું પત્નીના નામે રેન્ટ એગ્રીમેન્ટ બનાવીને ટેક્સ બચાવી શકાય છે? આવું કરવાથી ક્યાંક ફસાઈ તો નહીં જઈએ? જાણો વિગતે
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Swiggy UPI: ઝોમેટો બાદ સ્વિગીએ પણ શરૂ કરી UPI સર્વિસ, ગ્રાહકોને થશે આ ફાયદાઓ
Embed widget