શોધખોળ કરો

આગામી ત્રણ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, આ જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ  પડી શકે છે.

ગુજરાતમાં ફરી મોનસૂન સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

 હવામાન વિભાગની આગાહી મુજબ   સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં મેધરાજા મનમૂકીને વરસી શકે છે.  જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં  રાજયમાં સીઝનનો 30 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સીઝન કરતા 28 ટકા વધુ વરસાદ પડતા રાજયના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વીજળવીના  કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો. લાંબા સમયનાં વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતાં ખેડૂતો ખુશ થયા હતા. ઉપલેટા. ધોરાજીમાં અશહ્ય બફારા બાદ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોએ બફારાથી રાહત મેળવી હતી. વીજના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં  રોડ પર પાણી ફરી વળ્યા હતા.

કપાસ મગફળીના મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે.ધોરાજી અને ઉપલેટા તાલુકમાં વરસાદ પડતાં કપાસ અને મગફળીની ખેતી કરતી ખેડૂતોમાં ખુશી છવાઇ છે. વિરામ બાદ વરસાદ થતાં આ પાકને ફાયદો થતાં આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે.

 આ પણ વાંચો.....

Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર

Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી

Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી

Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?

Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget