શોધખોળ કરો

ડોક્ટર દીકરીનાં લગ્ન પત્યાં ને પિતાનું થયું નિધન, દીકરીને સાસરે વળાવી, દીકરીએ સાસરીથી પાછા આવીને કર્યાં પિતાના અગ્નિસંસ્કાર

જેમનું નિધન થયું એ પિતા નિવૃત્ત આચાર્ય હતા. તેમણે જ દીકરીને પહેલા સાસરે વળાવીને પચી પોતાના અંતિમ સ્સાકર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભરૂચઃ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં બનેલી એક કરૂણ ઘટનામાં દીકરીના લગ્નના દિવસે જ પિતાનું નિધન થયું હતું. પરિવારે દીકરીને સાસરે વળાવી હતી ને પછી સાસરેથી પાછા આવીને દીકરીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ બંને ઘટના અત્યંત કરૂણ હોવાથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. જેમનું નિધન થયું એ પિતા નિવૃત્ત આચાર્ય હતા. તેમણે જ દીકરીને પહેલા સાસરે વળાવીને પચી પોતાના અંતિમ સ્સાકર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ હચમચાવી નાંખનારી ઘટનાની વિગત એવી છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની જશવંતસિંહ માંગરોલા જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવતા હતા. જશવંતસિંહ માંગરોલા લાંબો સમય સુઝી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયા હતા.  જશવંતસિંહ માંગરોલાને પરિવારમાં ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. આ પૈકી ડો. શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિરધાર્યા હતા. જશવંતસિંહ માંગરોલાની તબિયત ખરાબ રહેતી હોવા છતાં તેમણે દીકરીના લગ્નનો પ્રસંગ સુખરૂપ પતે એ માટે ભારે દોડધામ કરી હતી.

કમનસીબે ભારે દોડધામના કારણે દીકરીના લગ્નના શુભ પ્રસંગે પિતા જસવંતસિંહ માંગરોલાની તબિયત વધારે બગડી હતી. જો કે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે દીકરીના લગ્નનો પ્રસંગ માણ્યો હતો પણ દીકરી ડો. શિવાનીના લગ્ન પત્યા પછી તેને વિદાય કરાય તે પહેલાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો.

જશવંતસિંહ માંગરોલાએ મૃત્યુ પહેલાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, શિવાનીને સાસરે વળાવ્યા પછી જ મારા અંતિમ સંસ્કાર કરજો.  પિતાની અંતિમઇચ્છા મુજબ શિવાનીને ભારે હૈયે પરિવારજનોએ વિદાય આપી હતી. જશવંતસિંહ માંગરોલાની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી હતી. એ પછી ત્રણે દીકરીઓએ સાથે મળીને  પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપ્યો હતો.

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવ્યા પછી અંતિમ સંસ્કાર કરાયા એ ઘટનાએ સૌને રડાવી દીધા હતા.

આ પણ વાંચો

બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો

Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ

Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?Amreli Letter Scam :  પરેશ ધાનાણીના 48 કલાકના ઉપવાસ આંદોલનનો અંતBet Dwarka Demolition :  બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝરTiku Talsania Heart Attack : પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાને આવ્યો હાર્ટ અટેક, હાલત ગંભીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે  ?
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Dwarka: બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Tiku Talsania: દિગ્ગજ બોલિવૂડ અભિનેતાને આવ્યો હાર્ટ એટેક! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ,ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Health Tips: સવારે ઉઠતાની સાથે જ તમને થાક અને નબળાઈ લાગે છે? તો આ વસ્તુઓ ખાઈને કરો તમારા દિવસની શરૂઆત
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Fact Check: બાઇક પર પુત્રનો મૃતદેહ લઈ જતો જૂનો વીડિયો તિરુપતિ અકસ્માતનો બતાવીને વાયરલ
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Jio ના ધમાકેદાર પ્લાનનો આજે છેલ્લો દિવસ, તક ચૂક્યા તો ખર્ચ કરવા પડશે વધુ પૈસા, જાણી લો
Embed widget