શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

Somnath pilgrims cheating case: દેશભરમાંથી આવતા યાત્રિકો બની રહ્યા છે છેતરપિંડીનો ભોગ, પોલીસ તપાસમાં જોડાઈ.

Somnath online cheating: દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દેશ-વિદેશથી લાખો ભાવિકો દર્શન કરવા આવે છે. ત્યારે સોમનાથના નામે ઓનલાઇન ચીટિંગના બનાવો સામે આવ્યા છે.

સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર બુકિંગ કર્યા વગર અન્ય માધ્યમોથી બુકિંગ કરતા ભાવિકો સાથે છેતરપિંડી થઈ રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં આવા 22 જેટલા બનાવોની ફરિયાદો નોંધાઈ છે. જેમાં યાત્રિકોને રહેવા-જમવાની સુવિધા આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

શું છે મામલો?

સોમનાથ આવતા યાત્રિકો પોતાના પરિવારજનો માટે ઓનલાઇન બુકિંગ કરાવતા હોય છે. આનો લાભ લઈ કેટલાક લોકો સોમનાથના નામે ફેક વેબસાઇટ બનાવી છે અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવા ઠગો યાત્રિકોને રહેવા-જમવા સહિતની સુવિધાઓ પોતે અપાવી દેશે તેમ કહી પૈસા પડાવી લે છે અને પછી ફરાર થઈ જાય છે.

2022માં આગળના અન્ય બનાવો સહિતની ફરિયાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અગાઉ પણ ફરિયાદ આપેલી હતી. આ બનાવમાં પોલીસ અને સાઇબર ક્રાઇમ સહિતનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે. એક જ એમાં સોમનાથ આવતા યાત્રીકોને રહેવા જમવા સહિતની સુવિધાઓ પોતે અપાવી દેશે આવું કહી તેમની સાથે ફ્રોડ કરતા હોવાનો બનાવ સામે આવ્યો છે. આમ છતાં પોલીસ વિભાગની અપીલ છે કે સોમનાથ ટ્રસ્ટની ઓફિસિયલ વેબસાઈટ (સોમનાથ ડોટ ઓઆરજી) પરથી જ લોકોએ પોતાનું બુકિંગ કરાવવું જરૂરી છે. આવા બનાવવામાં સાવતચેતી જ સલામતી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આવા 250 થી વધુ બનાવો બન્યા હોવાનું કહેવાયું છે. આવા બનાવવામાં રૂપિયા ૮૦ હજાર થી વધારે ચીટીંગ થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

ગીર સોમનાથ જિલ્લા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે આવા ઘણા બનાવોમાં ફરિયાદ નોંધી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સોમનાથ ટ્રસ્ટની અપીલ

સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ યાત્રિકોને અપીલ કરી છે કે તેઓ સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ (સોમનાથ ડોટ ઓઆરજી) પરથી જ બુકિંગ કરાવે. અન્ય કોઈ પણ વેબસાઇટ પર બુકિંગ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ.

યાત્રિકો માટે સાવચેતીનાં પગલાં

  • સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરો.
  • અજાણી વેબસાઇટ પર બુકિંગ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો.
  • કોઈપણ અજાણી વ્યક્તિને પૈસા ન આપો.
  • બેંક ખાતાની વિગતો કોઈને ન આપો.
  • જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય તો તરત જ પોલીસને જાણ કરો.

આ પણ વાંચોઃ

VIDEO: પાકિસ્તાની મુસ્લિમ છોકરીનો મોટો દાવો - 'ટ્રમ્પ મારા પિતા છે, તેમણે મારી માતા સાથે...'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
શું છે ‘Digital Arrest’? કેવી રીતે છેતરપિંડી કરનારા લોકોને બનાવી રહ્યા છે પોતાનો શિકાર, જાણો વિગત
Embed widget