શોધખોળ કરો

દિશીત જરીવાલા હત્યા કેસ: કોર્ટે પત્ની અને પ્રેમીને કેમ જાહેર કર્યા નિર્દોષ ? જાણો વિગત

સુરતના અત્યંત ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જતાં એડિશનલ સેશન્સ જજે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.

સુરતઃ ડાયમંડ નગરી સુરતના અત્યંત ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસ મામલે આજે કોર્ટે પુરાવાના અભાવે પત્ની વેલ્સી, તેનો પ્રેમી સુકેતુ અને ડ્રાઇવરને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સાક્ષીઓ હોસ્ટાઇલ થઈ જતાં એડિશનલ સેશન્સ જજે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ કેસ હાઈપ્રોફાઈલ હોવાથી સુરતમાં ભારે ચર્ચામાં રહ્યો હતો. આજે આ કેસનો ચૂકાદો આવી જતાં કેસના મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. શું હતો મામલો આ કેસની વિગત મુજબ 27 જૂન 2016ના રોજ પાર્લેપોઈન્ટ પર સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણે કરી નાંખી હતી અને કોઇને જાણ ન થાય તે માટે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને જેલના હવાલે કરી દીધા હતા. પત્ની અને પ્રેમીએ પતિનું કાસળ કાઢવાનો ઘડ્યો પ્લાન વેલ્સી અને સુકેતુ લગ્ન અગાઉથી જ એકબીજાના પ્રેમમાં હતાં. પરંતુ દૂર દૂર પણ લોહીના સંબંધમાં ભાઈ બહેન થતાં હોવાથી બન્નેના લગ્ન થઈ શક્યા નહોતા. જેથી સુકેતુ અને વેલ્સીના અલગ-અલગ લગ્ન થઈ ગયાં હતાં. વેલ્સી અને સુકેતુ પોત પોતાના લગ્ન જીવનથી ખુશ નહોતા. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સુકેતુની પત્ની પણ તેને છોડી પિયર જતી રહી હતી. જેથી સુકેતુ અને વેલ્સીને ફરી એક થવા માટે દિશીતનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની બની સાક્ષી કેસમાં શરૂઆતમાં વેલ્સી ફરિયાદી બની હતી અને પોલીસે લૂંટ વિથ મર્ડરની થીયરી પર તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન વેલ્સી આરોપી સાબિત થઈ અને હત્યાકાંડમાં પોલીસનો સકંજો પ્રેમી સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્ર સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.  ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસના આરોપી સુકેતુ મોદી, દિશીતની પત્ની વેલ્સી અને ડ્રાઇવર ધર્મેન્દ્ર સહિતના આરોપીઓ સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસમાં આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની સાક્ષી બની હતી. દિલ્હી સરકારે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ? જાણીને થશે આશ્ચર્ય બરાક ઓબામાએ જાહેર કર્યુ પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ, નામ જાણીને ચોંકી જશો New Year 2020: ન્યૂઝીલેન્ડના લોકોએ આતશબાજી સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, જુઓ તસવીરો ક્રિકેટના મેદાન પર 2019નો શાનદાર અંત કરી આ અંદાજમાં રજા ગાળી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડી, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ABVP Protest : આદિવાસી શિષ્યવૃત્તિ મુદ્દે ગુજરાતમાં ABVPનો ઉગ્ર વિરોધ , પોલીસે કરી ટિંગાટોળીRajkot Crime : રાજકોટમાં યુવકે પૂર્વ પ્રેમિકાને મારી દીધા છરીના ઘા, કારણ જાણીને ચોંકી જશોSurat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
દેશની સૌથી પ્રિય બાઇક Honda Shineની કિંમત વધી,જાણો લેટેસ્ટ પ્રાઈઝ
દેશની સૌથી પ્રિય બાઇક Honda Shineની કિંમત વધી,જાણો લેટેસ્ટ પ્રાઈઝ
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Embed widget