શોધખોળ કરો

Panchmahal: રૂ. 3500ની લાંચ લેતા તલાટી કમ મંત્રી ગોધરા ACBના છટકામાં ઝડપાયો

કાલોલ મલાવ ચોકડીએ ચા-નાસ્તાની દુકાને લાંચની રકમ લઈ ફરીયાદીને બોલાવ્યો હતો, જ્યાં ACB એ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યો હતો.

Panchmahal News: એસીબી દ્વારા લાંચિયા અધિકારીઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા. પંચમહાલ જિલ્લામાં એક તલાટી કમ મંત્રી ગોધરા ACBના છટકામાં ઝડપાયો હતો.

કાલોલ તાલુકાના કણેટિયા ગ્રામ પંચાયત તલાટી 3500ની લાંચ લેતા ઝડપાયો હતો.  વિઠ્ઠલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી,તલાટી કમ મંત્રી, વર્ગ-૩ACBના છટકામાં સપડાયો હતો. તેમણે બે મકાનોના બાંધકામ  પુર્ણ થતાં મકાનોની આકારણી કરી રજીસ્ટરે નોંધનાં કામે 7 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. કાલોલ મલાવ ચોકડીએ ચા-નાસ્તાની દુકાને લાંચની રકમ લઈ ફરીયાદીને બોલાવ્યો હતો, જ્યાં ACB એ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યો હતો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો જુનિયર ઇજનેર ગત સપ્તાહે એસીબીના અધિકારીઓ દ્વારા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.  આ વ્યક્તિને તાજેતરમાં SMC ના વરાછા ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં તેને ગેરકાયદે રીતે બાંધવામાં આવેલા રૂમ તોડી પાડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા અને જુનિયર ઈજનેર કેયુરભાઈ પટેલને મળ્યા અને રૂમો તોડી ન પાડવા વિનંતી કરી. પટેલે ત્યારબાદ રૂ. 50,000 ની લાંચની માંગણી કરી હતી અને સોદાબાજી કર્યા બાદ ઇજનેર રૂ. 35,000 માં સમાધાન કરવા તૈયાર થયો હતો. બાદમાં આ વ્યક્તિએ સુરત ACB ઓફિસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને પટેલ અને તેના પટાવાળા નિમેશ કુમાર ગાંધીને પકડી પાડ્યા હતા. એસીબીના ઇન્સ્પેક્ટર આઈ કે ચૌહાણે જણાવ્યું હતું કે, “જુનિયર એન્જિનિયરે બે રૂમ ન તોડી પાડવા માટે પૈસા લીધા હતા. અમે પટેલ અને તેના પટાવાળાને વરાછા ઓફિસમાંથી રંગે હાથે પકડી લીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પે બતાવ્યો અસલી રંગ, વેનેઝુએલાના તેલ પર કબ્જા બાદ જાહેર કર્યો આ નિર્ણય
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકર સંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Embed widget