શોધખોળ કરો
Advertisement
તાપીઃ વ્યારામાં સાવકા પિતાએ જ કરી પુત્રની હત્યા, કારણ જાણીને હચમચી જશો
મિત્રો સાથે ફરવા ગયેલા 11 વર્ષના છોકરાની માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારો તેનો સાવકો પિતા હતો.
તાપીઃ વ્યારામાં સમાજને હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. વ્યારાના છીરમા ગામે સાવકા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બની છે. ઘટના બાદ આરોપી એવા સાવકા પિતાની પોલીસે ધરપકડ કરી હતી.
મિત્રો સાથે ફરવા ગયેલા 11 વર્ષના છોકરાની માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારો તેનો સાવકો પિતા હતા.
મળતી માહિતી પ્રમાણે, મૃતક પુત્રની માતાએ ચાર દિવસ પહેલા આરોપીને છૂટાછેડા આપ્યા હતા. જેની અદાવત રાખી તેણે સાવકા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
NPRને લઈ મમતા બેનર્જીએ રાજ્યોને કરી અપીલ, કહ્યું- પહેલા એક વખત આ કાનૂનને વાંચો અને પછી.......
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, જાણો વિગતે
ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement