શોધખોળ કરો

Gandhinagar: જાણો ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડની લીધી લોન અને કેટલી થઈ GSTની આવક

ગાંધીનગર: સમૃદ્ધ ગુજરાતે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજદર પર ગુજરાતે લોન મેળવી છે.

ગાંધીનગર: સમૃદ્ધ ગુજરાતે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજદર પર ગુજરાતે લોન મેળવી છે. 2 થી 10 વર્ષની મુદતમાં રાજ્ય સરકાર લોનની ભરપાઈ કરશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ ધર્યું. અમૃતજી ઠાકોર લોન અંગે પ્રશ્ન કર્યો હતો જેના જવાબ રુપે નાણામંત્રીએ આ માહિતી આપી હતી.

બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ પણ સામે આવ્યા

રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ પણ સામે આવ્યા છે. વર્ષ 2020-21 ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ પ્રશ્ન કર્યો હતો જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે.

રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં વેટ અને જીએસટીની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને વેટ અને જીએસટીની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. જીએસટી પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે વેટ પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.

 ડેરી ઉદ્યોગે મહિલાને બનાવી આત્મનિર્ભર: અમિત શાહ

અમિત શાહે  જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ બાદ જિલ્લા વિકાસ સંકલન અને મોનીટરીંગ સમિતિ (DISHA) ની બેઠક બાદ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ભોજન અભિયાનનો  આરંભ કરાવશે. બાદ તેઓ બપોરે ૩ વાગે નારદીપુર તળાવનું લોકાર્પણ, વાસન તળાવ અને કલોલના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ઈ-લોકાર્પણ  કરશે.ગાંધીનગરમાં જિલ્લા સંકલનની બેઠકમાં  અમિત શાહ હાજરી આપશે, રવિવારે જૂનાગઢમાં આયોજીત ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે.

વડોદરા  એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં પહોંચશે

ગાંઘીનગરમાં ઇન્ડીયન ડેરી એસોસિએશનની 49 મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સમાં ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. કોન્ફરન્સને સંબોધતા અમિત શાહે જણાવ્યું કે, ભારતમાં કો ઓપરેટિવ ડેરીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. ભારત માટે ડેરી એ રોજગારની માધ્યમ રહ્યું છે.ભારતમાં ડેરીએ ગ્રામ્ય વિકાસનું માધ્યમ છે, સીમાંત ખેડૂત માટે પણ ડેરી ઉદ્યોગ આ્રર્શીવાદ સમાન છે" કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતન પ્રવાસે છે. તેઓ આજે સાંજે વડોદરા  એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં પહોંચશે.  બાદ  અમદાવાદ રવાના થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
Embed widget